શોધખોળ કરો
ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં રોકડ પુરસ્કાર ન મળતા ભડક્યા આ ક્રિકેટર, કહ્યું 'આ શરમજનક'
1/3

ટીમ ઇન્ડિયાને સીરિઝ જીત્યા બાદ માત્ર એક ટ્રોફી આપવામાં આવી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટીકા કરતા ગાવસ્કરે કહ્યું કે 500 અમેરિકન ડોલરથી શું થાય છે, આ શરમજનક છે કે ટીમ ઇન્ડિયાને સીરિઝ જીત્યા બાદ માત્ર એક ટ્રોફી આપવામાં આવી, બ્રોડકાસ્ટ રાઇટ વેચવાથી થતી કમાણી થાય છે તો તેઓ ખેલાડિયોને રોકોડ ઈનામ કેમ નથી આપતાં. ખેલાડીઓને લીધે જ ચેનલને સ્પોન્સર મળે છે અને મોટી કમાણી થાય છે.
2/3

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે મેજબાન ઓસ્ટ્રેલિયા પર એ વાતને લઈને ભડક્યા છે કે ભારતીય ટીમને ઐતિહાસીક શ્રેણી જીત્યા બાદ કોઈ રોકડ પુરસ્કાર આપવામાં ન આવ્યું. તેમણે કહ્યું કે, ખેલાડી આ આવકના હિસ્સેદાર છે જે મેળવવામાં તે મદદ કરે છે.
Published at : 19 Jan 2019 08:07 AM (IST)
View More





















