શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ ધોની સાથેની જૂની તસવીર કરી શેર, કહી આ મોટી વાત
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક ફોટો ટ્વિટ કર્યો છે. જેમાં તે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સામે ઉભો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે સારું બોન્ડિંગ છે અને મેદાન પર બંને વચ્ચે તાલમેલ પણ સારો જોવા મળે છે. ધોની હાલ ટીમમાં નથી પરંતુ વિરાટ કોહલીએ બુધવારે તેની સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ તસવીર કયારની છે તે અંગે કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક ફોટો ટ્વિટ કર્યો છે. જેમાં તે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સામે ઉભો છે. કોહલીની પાછળ સ્પિનર યુઝવેંદ્ર ચહલ પણ નજરે પડી રહ્યો છે. કોહલીએ લખ્યું કે, ક્રાઇમમાં પાર્ટનર, ક્રાઇમ એટલો જ બાઉન્ડ્રી પાસેના ફિલ્ડરોથી ડબલ રન દોડવાના. તેણે ફેનને પૂછ્યું, અંદાજ લગાવો કોણ છે ?
ધોની હાલ ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી. ધોની વર્લ્ડકપ સેમિફાઇનલમાં ન્યૂઝિલેન્ડ સામે અંતિમ મેચ રમ્યો હતો, જે બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. રાજ્યસભામાં સીટ બદલાવાથી ભડક્યા સંજય રાઉત, સભાપતિને પત્ર લખી કહી આ વાતPartners in crime🤝.. Crime : stealing doubles from fielders at the boundary 😃. Guess who 🤔 pic.twitter.com/Gk1x6lBIvm
— Virat Kohli (@imVkohli) November 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement