શોધખોળ કરો

યુવરાજ સિંહની પત્નીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો, ફેન્સે પૂછી લીધો આ સવાલ

સિક્સર કિંગ નામથી જાણીતો યુવરાજ સિંહ પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વન ડે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં યુવરાજે નિવૃત્તિ પરત ખેંચવાની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. તે ઘરેલુ ટીમ પંજાબમાં એક ખેલાડી અને મેંટર તરીકે જોડાવા માંગે છે. જેની મંજૂરી માટે તેણે બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પત્ર પણ લખ્યો છે. સિક્સર કિંગ નામથી જાણીતો યુવરાજ સિંહ પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. હેઝલ કિચે ઈન્સ્ટાગ્રામ પર પતિ યુવરાજ સિંહ સાથે રોમાંટિક ફોટો શેર કર્યો છે. જેમાં યુવરાજ પત્નીને કિસ કરતો નજરે પડી રહ્યો છે.
તસવીર શેર કરીને હેઝલે કેપ્શનમાં લખ્યું, હું માનું છું કે તમે કામ કરતા અને બિઝી વ્યક્તિ હો પરંતુ શું તુ મારા માટે ઘરે પરત આવી શકે છે.... હું તને મિસ કરું છું. ફોટો જોઈને કેટલાક ફેન્સે આ કપલના ઘરેથી ખુશખબરી મળવાનો સવાલ કરવા લાગ્યા હતા.
2011ના વર્લ્ડકપ બાદ યુવરાજ સિંહ ટ્યુમરની સારવારના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. પરંતુ તે પછી ભારતીય ટીમમાં કમબેક કરીને જૂની લય હાંસલ કરી શક્યો નહોતો અને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
Embed widget