દિનેશ કાર્તિક અને દીપિકાના ઘરમાં એક સ્પેશિયલ કોર્નર પણ છે જ્યાં બન્નેના એવોર્ડ્સ રાખવામાં આવ્યા છે.
17/21
નવી દિલ્હી: બાંગ્લાદેશને 4 વિકેટથી પરાજય આપી ભારતે નિદાહાસ કપ T-20ની ફાઈનલ મેચ જીતી હતી. ભારે રોમાંચક બનલી મેચમાં ભારતને છેલ્લી ઓવરમાં જીતવા 12 રન જરૂર હતી ત્યાર બાદ 1 બોલમાં 5 રનની જરૂર હતી. પરંતુ સૌમ્ય સરકારની ઓવરમાં છેલ્લા બોલે દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી ભારતને અકાલ્પનિક જીત અપાવી હતી. જેના કારણે દિનેશ કાર્તિક ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સમગ્ર દેશમાં દિનેશ કાર્તિકની ચર્ચા ચાલી રહી છે. તો આપણે એક નજર કરીએ દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લિકલના આલિશાન બંગલો પર...
18/21
દીપિકા પલ્લીકલ પણ સ્કવોશ પ્લેયર છે તેના સામાન મુકવા માટે પણ અલગ જગ્યા છે.
19/21
દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લિકલના ચેન્નાઇમાં આવેલા ઘર વિશે જણાવી રહ્યું છે. કાર્તિકના ઘરની બહાર 'ધ કાર્તિક' લખેલુ છે.
20/21
દિનેશ કાર્તિકના ઘરનો તે એરિયા જ્યાં તે પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલ સામાન રાખે છે.
21/21
દિનેશ કાર્તિક અને દીપિકાના ઘરનું લાઉંજ એરિયા, જ્યાં ટીવી અને મનોરંજનના અન્ય સાધન રહે છે.