શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે ટ્રાન્સજેન્ડરને બહેન બનાવી રાખડી બંધાવી, જાણો વિગત
1/5

2007ના T20 વર્લ્ડ કપ અને 2011 વન ડે વિશ્વ કપમાં ભારતની જીતના મુખ્ય સૂત્રધાર રહેલા ગૌતમ ગંભીરે 58 ટેસ્ટની 104 ઈનિંગમાં 4154 રન બનાવ્યા છે. જેમાં 9 સદી અને 22 અડધી સદી ફટકારી છે. જ્યારે 147 વન ડેમાં 11 સદી અને 34 અડધી સદી સહિત 5238 રન બનાવ્યા છે.
2/5

ગંભીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. જેમાં તેની સાથે અબીના અને સિમરન પણ હાજર છે. ગંભીરે ફોટો શેર કરવાની સાથે એક હૃદયસ્પર્શી કેપ્શન પણ લખ્યું છે કે, તેનો પુરુષ કે મહિલા હોવાથી મતલબ નથી. અહીંયા માનવતાનું મહત્વ છે. ટ્રાન્સજેન્ડર સબ્રા આહેર અને સિમરન શેખની રાખડીનો પ્રેમ મારા હાથમાં છે. જેનો મને ગર્વે છે. મેં તો તેમને સ્વીકારી લીધા છે પણ તમે ?
Published at : 26 Aug 2018 06:40 PM (IST)
View More





















