શોધખોળ કરો
આ પાંચ ખેલાડીઓના દમ પર ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં 72 વર્ષના ઇતિહાસને બદલી નાંખ્યો, જાણો વિગતે
1/7

છેલ્લે ભારતીય ટીમે વર્ષ 1947માં આઝાદી બાદ લાલા અમરનાથની કેપ્ટનશીપમાં કાંગારુઓને તેમની જ ધરતી પર 4-0થી હરાવ્યા હતા, હવે 72 વર્ષ બાદ 2018-19માં વિરાટ સેનાએ 2-1થી ફરી હરાવ્યા છે. જેને આજે 72 વર્ષનો સમય થઇ ગયો છે.
2/7

વિરાટ કોહલીઃ- વિરાટે કેપ્ટન તરીકે અનોખી સિદ્ધી મેળવી, 72 વર્ષના લાંબા ઇન્તજાર બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સીરીઝની જીત સાથે ભેટ આપી. કોહલીએ અદભૂત કેપ્ટનશીપ કરી. વિરાટે સીરીઝમાં એક સદી અને એક અડધી સદી સાથે 40.28ની એવરેજથી 282 રન બનાવ્યા હતા.
Published at : 07 Jan 2019 01:10 PM (IST)
View More





















