ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે સિડનીની સડક પર નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું.
2/4
સિડનીઃ સમગ્ર વિશ્વમાં 2019ના નવા વર્ષને ઉત્સાહભેર આવકારવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે અને ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ ફેમિલી સાથે નવા વર્ષને આવકાર્યું હતું. ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલે નવા વર્ષ પર આ તસવીર પોસ્ટ કરી હતી.
3/4
ટીમ ઈન્ડિયાના ખેલાડી પાર્થિવ પટેલે પણ આ તસવીર પોસ્ટ કરી હતી.
4/4
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તસવીર પોસ્ટ કરવાની સાથે મેસેજ પણ લખ્યો હતો.