શોધખોળ કરો
બ્રિસ્બેનમાં કોહલીએ ફેન્સ સાથે તસવીર પડાવીને કરી દીધા ખુશખુશાલ, જુઓ PICS
1/3

ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20 સીરિઝનો પ્રથમ મુકાબલો 21 નવેમ્બરે બ્રિસ્બેનમાં, બીજો મુકાબલો 23 નવેમ્બરે મેલબોર્નમાં અને ત્રીજો મુકાબલો સિડનીમાં રમાશે. જે બાદ 6 ડિસેમ્બરથી બંને દેશો વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. 12 જાન્યુઆરી 2019થી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી રમાશે.
2/3

બ્રિસ્બેનઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની T20 સીરિઝ પહેલા તેનો કિંમતી સમય ફેન્સ સાથે વીતાવી રહી છે. બ્રિસ્બેનમાં કોહલીએ ક્રિકેટ ફેન્સ સાથે તસવીર ખેંચાવીને તેમને ખુશખુશાલ કરી દીધા હતા.
Published at : 17 Nov 2018 07:58 PM (IST)
View More





















