શોધખોળ કરો

Coronavirus:નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચની શાનદાર પહેલ, દાન કર્યા આટલા કરોડ રૂપિયા ?

તેણે કહ્યુ, હું મારા દેશ અને સમગ્ર વિશ્વના મેડિકલ સ્ટાફનો આભાર માનું છુ જે કોરોના વાયરસ સામેની લડાઈમાં લોકોની મદદ કરી રહ્યા છે.

મેડ્રિડ: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. એવામાં તમામ મોટી હસ્તીઓથી લઈને સ્પોર્ટ્સ પ્લેયરસ કોરોના સામેની જંગમાં મદદ માટે સામે આવી રહ્યા છે. ત્યારે વર્લ્ડના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic)એ કોરોના વાયરસ સામેની લડાઈમાં મદદ કરવાનો નિર્ણય કરતા 10 લાખ યૂરોઝ આશરે (8 કરોડ 30 લાખ રૂપિયા)ની મદદ કરવાની જાહેરાત કરી છે. આ પૈસાથી મેડિકલ ઉપકરણો ખરીદવામાં આવશે. જોકોવિચે સર્બિયાના ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે આ પૈસા જીવને બચાવવા માટે રેસપિરેટર્સ અને અન્ય મેડિકલ ઉપકરણો ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવશે. 17 વખત ગ્રૈંડ સ્લૈમ વિજેતા આ સમયે સ્પેનના મારબેલામાં ફસાયેલા છે. તેણે કહ્યુ, હું મારા દેશ અને સમગ્ર વિશ્વના મેડિકલ સ્ટાફનો આભાર માનું છુ જે કોરોના વાયરસ સામેની લડાઈમાં લોકોની મદદ કરી રહ્યા છે. તેણે કહ્યું, દરરોજ વધુમાં વધુ લોકો આ બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. હું અને મારી પત્ની યેલેના એ યોજના બનાવી રહ્યા હતા કે અમે કઈ રીતે સંસાધનોની ઉપયોગ કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકીએ. સર્બિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે સાત મોત થયા છે અને 450થી વધુ કેસ સામે આવ્યા છે. આ પહેલા ઘણા ક્રિકેટર્સ, ફુટબોલ પ્લેયર્સ અને અન્ય રમતના ખેલાડીઓ મદદ કરી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget