શોધખોળ કરો

IPL 2021ની ટાઈટલ સ્પોન્સર હશે ચાઈનીઝ કંપની VIVO, જાણો પ્રતિવર્ષ કેટલા કરોડનો છે સ્પોન્સરશિપનો કરાર ?

ડ્રીમ11 IPL 2020નું ટાઈટલ સ્પોન્સર હતું. તેણે 222 કરોડ રૂપિયા આપીને આ અધિકાર મેળવ્યા હતા. Vivo પાંચ વર્ષના કરાર માટે એક વર્ષમાં જેટલી રકમ આપશે તેનાથી આ લગભગ અડધી હતી.

IPL 2021નું ઓક્શન ચેન્નઈમાં ગઈકાલે પૂરુ થઈ ગયું છે. તેની સાથે IPLના સ્પોન્સરનું નામ પણ સામે આવ્યું છે. IPLને આ વર્ષે ચાઈનીઝ કંપની Vivo જ સ્પોન્સર કરશે. કારણ કે અપેક્ષા મુજબની ઓફર નહીં થવાને કારણે બીજી કંપનીમાં અધિકારો સ્થાનાંતરિત કરવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતા. Vivoનો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે સ્પોન્સરશિપનો કરાર 440 કરોડ રૂપિયા પ્રતિવર્ષ છે. પૂર્વ લદ્દાખમાં હિંસાત્મક ઘર્ષણ બાદ ભારત-ચીન સરહદ પર વધેલા તણાવને જોતા ગત વર્ષે તેની સ્પોન્સરશિપ રદ કર કરવામાં આવી હતી. જો કે, હવે Vivoની વાપસી થઈ છે. BCCI સૂત્રોએ પીટીઆઈને કહ્યું કે, “ડ્રીમ11 અને અનએકેડમીએ આ વર્ષ માટે જે ઓફર કરી હતી તે Vivoની ધારાણાની અનુરુપ નહોતી તેથી તેણે આ વર્ષે ખૂદ સ્પોન્સરશિપ બનવાનો નિર્ણય કર્યો છે. ડ્રીમ 11 IPL 2020નું ટાઈટલ સ્પોન્સર હતું. તેણે 222 કરોડ રૂપિયા આપીને આ અધિકાર મેળવ્યા હતા. Vivo પાંચ વર્ષના કરાર માટે એક વર્ષમાં જેટલી રકમ આપશે તેનાથી આ લગભગ અડધી હતી. રિપોર્ટ્સ અનુસાર Vivoએ 2018થી 2022 સુધી આઈપીએલ સ્પોન્સરશિપનો અધિકાર 2190 કરોડ રૂપિયામાં પ્રાપ્ત કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget