શોધખોળ કરો

કોરોના વાયરસના ખતરાને લઈને ટોક્યો ઓલંપિક 2020 મુલતવી રાખવામાં આવી

કોરોના વાયરસના કારણે આ વર્ષે 24 જૂલાઈ શરૂ થઈ રહેલી ટોક્યો ઓલંપિક 2020 એક વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે આ વર્ષે 24 જૂલાઈ શરૂ થઈ રહેલી ટોક્યો ઓલંપિક 2020 એક વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને ઈન્ટરનેશનલ ઓલંપિક કમિટીના અધ્યક્ષ થોમસ બાક મંગળવારે આ રમતને સ્થગિત કરવા પર સહમત થયા હતા.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય રિચાર્ડ પાઉન્ડ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ વર્ષે જુલાઈમાં યોજાનારી 2020 ટોક્યો ગેમ્સ કોરોનાવાઇરસના કારણે પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ઓલમ્પિક ખેલ માટે ખેલાડી ન મોકલવાના નિર્ણય બાદ જ ખેલના આ મહાકુંભને 1 વર્ષ માટે ટાળવાનો દબાવ બની રહ્યો હતો. કોરોના વાયરસના દુનિયાભરમાં વધી રહેલા પ્રકોપને લઈને અનેક રમતગમતના આયોજનો અને કાર્યક્રમો રદ અથવા તો સ્થગિત કરવામાં આવી રહ્યાં છે અને હવે તેની અસર દુનિયાના સૌથી મોટા ખેલ આયોજન ઓલંપિક ગેમ્સ પર પણ પડતી નજરે આવી રહી છે.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

Embed widget