શોધખોળ કરો

UAE ક્રિકેટ બોર્ડે કરી પુષ્ટી, BCCI તરફથી IPL ના આયોજન માટે મળ્યો પત્ર

અમીરાત ક્રિકેટ બોર્ડે આઈપીએલના આયોજન માટે તેમને બીસીસીઆઈ તરફથી પત્ર મળવાની પુષ્ટી કરી છે.

અમીરાત ક્રિકેટ બોર્ડે આઈપીએલના આયોજન માટે તેમને બીસીસીઆઈ તરફથી પત્ર મળવાની પુષ્ટી કરી છે. યૂએઈ ક્રિકટ બોર્ડે કહ્યું બીસીસીઆઈએ એક ઓફિશિયલ લેટર ઓફ ઈન્ટેન્ટ અમીરાત ક્રિકેટ બોર્ડને મોકલ્યો છે. બીસીસીઆઈએ ગત સપ્તાહે યૂએઈમાં ઈન્ડિય પ્રીમિયર લીગની 13મી સીઝનના આયોજનની જાહેરાત કરી હતી. અમીરાત ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જનરલ મુબશશિર ઉસ્માનીએ કહ્યું, બીસીસીઆઈ તરફથી ઓફિશિયલ લેટર ઓફ ઈન્ટેન્ટ અમને મળ્યો છે. આ ટૂર્નામેન્ટ શરૂ કરવા માટે હવે ભારત સરકાર પાસેથી મંજૂરી મળવાની આશા છે. એક તરફ બીસીસીઆઈને ભારત સરકાર તરફથી મંજૂરી મળવાની બાકી છે, જ્યારે બીજી તરફ અમીરાતમાં આ ટૂર્નામેન્ટના આયોજનને લઈને યૂએઈ ક્રિકેટ બોર્ડ પોતાની તૈયારીઓ શરૂ કરી દિધી છે. આ વખતે આઈપીએલનું આયોજન સપ્ટેમ્બર 19થી નવેમ્બર 8 સુધી થવાનું છે. આ પહેલા 2014માં આઈપીએલનું આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું હતું. કોરોના પરિસ્થિતિને લઈને યૂએઈ ક્રિકેટ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે અરબ અમીરાતમાં કોવિડ19ને લઈને સ્થિતિ પહેલા કરતા સારી થઈ રહી છે અને રિકવરી રેટ પણ ખૂબ વધ્યો છે. એવામાં એક સફળ આઈપીએલના આયોજનની આશા કરી શકાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર

Embed widget