શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામે આજે આ ગુજરાતી ખેલાડી, તોફાની બેટ્સમેન બંને કરશે ડેબ્યૂ, જાણો કોણ છે આ બંને ખેલાડી ?

વેંકેટેશ અય્યર ઓલરાઉન્ડર છે, જ્યારે હર્ષલ પટેલ ફાસ્ટ બૉલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકે છે. હર્ષલ પટેલ ગુજરાતી ક્રિકેટર છે,

નવી દિલ્હીઃ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાશે, સાંજે 7 વાગે બન્ને ટીમો જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. બન્ને ટીમોની ખાસિયત તેમના કેપ્ટનો છે, કેમ કે બન્ને ટીમમાં જુના કેપ્ટનો નથી રહ્યાં, ન્યૂઝીલેન્ડની કમાન ટિમ સાઉથીના હાથમાં છે તો ભારતની કમાન રોહિત શર્માના હાથમાં છે. પરંતુ આ બધાની વચ્ચે એક રિપોર્ટ મળી રહ્યાં છે કે ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં કેટલાક નવા ખેલાડીઓને મોકો આપવામાના મૂડમાં છે. આ લિસ્ટમાં બે ખેલાડીઓ સૌથી ઉપર છે, એક વેંકેટેશ અય્યર અને બીજો હર્ષલ પટેલ છે. 

હર્ષલ પટેલનુ ડેબ્યૂ નક્કી- 
હર્ષલ પટેલ આઇપીએલમાં વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે અને તે ફાસ્ટ બૉલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકે છે. ગત સિઝન તેના માટે ખુબ સારી રહી, હર્ષલ પટેલ આરસીબી તરફથી રમતા 15 મેચમાં 32 વિકેટ ઝડપીને આખી ટૂર્નામેન્ટમાં તરખાટ મચાવી દીધો હતો. IPL 2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનીને ઉભર્યો હતો. હર્ષલ પટેલની રમત જોઇને આજે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી20માં રોહિત શર્મા તેના પર દાંવ લગાવી રહ્યો છે. હર્ષલને જો રમવાનો મોકો મળશે તો તેનુ ડેબ્યૂ હશે. હર્ષલ પટેલ ગુજરાતી ક્રિકેટર છે, હર્ષલ મૂળ ગુજરાતના સાણંદનો રહેવાસી છે, અને રાષ્ટ્રીય ટીમમાં હરિયાણા તરફથી રમી રહ્યો છે.

વેંકટેશ અય્યર કરી શકે છે ડેબ્યૂ- 
દ્રવિડ વેંકટેશ અય્યરને ન્યૂઝીલેન્ડ સામે તક આપવા મકક્મ છે.  આ બંને ખેલાડીઓએ IPL 2021માં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વેંકટેશ અય્યરે 10 મેચમાં 370 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી. તેણે ઘણી મેચોમાં ટીમને જીત અપાવી હતી. 

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), વેંકેટેશ અય્યર, હર્ષલ પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ. 

ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ- 
ટી20 સીરીઝ-
પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા

ટેસ્ટ સીરીઝ-
પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ

ન્યૂઝીલેન્ડ સામેની ટીમ ઈન્ડિયાની 16 સભ્યોની ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (ડબ્લ્યુકે), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget