શોધખોળ કરો

કોહલી-કુંબલે વચ્ચે છેલ્લા છ મહિનાથી વાતચીત હતી બંધ, લંડનમાં હાર બાદ ત્રણ બેઠક હાથ ધરાઈ હતી

1/5
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ ભારતીય ટીમની હોટલમાં ત્રણ અલગ અલગ બેઠકો થઈ હતી. પહેલી બેઠકમાં કુંબલે અને બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓ અને સીએસી સભ્યો વચ્ચે મળી હતી. ત્યાર બાદ તેમણે કોહલી સાથે બેઠક કરી અને ત્રીજી બેઠકમાં કોહલી અને કુંબલે સાથે થઈ હતી.

2/5
આ સમગ્ર પ્રકરણ દરમિયાન લંડનમાં હાજર રહેલા બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘રિપોર્ટસ મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે સીએસીએ કુંબલેના કાર્યકાળને વધારવા માટે કહ્યું છે પરંતુ તેની સાથે એક શરત પણ હતી. જે મુજબ તમામ વિવાદોના ઉકેલ આવ્યા બાદ કુંબલેને કોચ તરીકે રિટેન કરવો જોઈએ.’

3/5
મહત્વપૂર્ણ વાત એવી પણ સામે આવી છે કે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની મુખ્ય સલાહકાર સમિતિ(સીએસી)એ પણ કુંબલેનો કાર્યકાળ લંબાવવા માટે સીધી રીતે ગ્રીન સિગ્નલ આપ્યું ન હતું.

4/5
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ અનિલ કુંબલેએ પદ છોડવાની જાહેરાતથી બધા હેરાન છે અને હવે સમાચાર આવ્યા છે કે કુંબલે અને કેપ્ટન વિરાટ કોહલીની વચ્ચે મતભેદ એટલા વધી ગયા હતા કે બન્ને વચ્ચે છેલ્લા છ મહિનાથી અબોલા હતા. બીસીસીઆઈએ બન્નેની વચ્ચે વિવાદ ખતમ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બેઅસર રહ્યો અને કુંબલેએ જવું પડ્યું.

5/5
આ બેઠકની વાતચીતમાં કોઈ ઉકેલ આવ્યો નહીં. અધિકારીએ કહ્યું કે, ‘આ બંનેએ ગત વર્ષે ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. સમસ્યા હતી પરંતુ તે ચોંકાવનારી વાત હતી કે બંને વચ્ચે 6 મહિનાથી યોગ્ય રીતે વાતચીત નથી થઈ. રવિવારે ફાઈનલ બાદ બંને સાથે બેઠા અને બંને સહમત હતા કે તેમનું એકબીજા સાથે ચાલવું મુશ્કેલ છે.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 

Embed widget