શોધખોળ કરો
વિરાટ-અનુષ્કાએ સેલિબ્રેટ કરી પ્રથમ એનિવર્સરી, શેર કરી Unseen તસવીરો
1/4

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગત વર્ષે 11 ડિસેમ્બરના રોજ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે ઈટાલીમાં લગ્ન કર્યા હતા. આ કપલે તેમની પ્રથમ એનિવર્સરી ઉજવી હતી.
2/4

આ અવસરે તેમણે કેટલીક અનસીન તસવીરો શેર કરી છે.
Published at : 12 Dec 2018 07:30 AM (IST)
View More





















