શોધખોળ કરો

ICC વન્ડે રેન્કિંગ: વિરાટ કોહલી નંબર વન બેટ્સમેન પર યથાવત્

1/3
નવી દિલ્લી: ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ વન્ડે રેકિંગમા નંબર વન બેટ્સમેન તરીકે પોતનુ સ્થાન યથાવત રાખ્યું છે. શુક્રવારે જાહેર કરેલા આઈસીસી વન્ડે રેંકિગમાં કોહલી 873ની રેટિંગ સાથે ટોપ પર છે. રવિવારથી શરૂ થનારી પાંચ વન્ડે મેચની સીરીઝમાં તેની પાસે બીજા નંબર પર પાછળ રહેલા ડેવિડ વોર્નરથી લીડ મેળવવાની સારી તક રહેશે. આ બન્ને વચ્ચે હજુ પણ 12 અંકનો અંતર છે. ત્રીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનો એબી ડી વિલિયર્સ છે.

2/3
અન્ય ભારતીય બેટ્સમેનમાં પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 12માં, શિખર ધવન 13માં, અને ઉપ કપ્તાન રોહિત શર્મા 14માં ક્રમે છે. જો કે બોલિંગમાં કોઈ ભારતીય બોલર ટૉપ-10માં સ્થાન બનાવી શક્યો નથી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 13માં સ્થાન પર છે. જે ટોપ-15માં સામેલ એક માત્ર ભારતીય બોલર છે.

3/3
ICC વન્ડે ટીમ રેન્કિગમાં ભારત હાલ ત્રીજા ક્રમે છે અને તેને આ સ્થાન પર ટકી રહેવા માટે આગલી સીરીઝ 4-1થી જીતવું પડશે. ભારતના હજૂ 114 અંક છે અને જો તે 3-2થી સીરીઝ જીતશે તો તેને 113 અંક થઇ જશે અને તે ઈંગ્લેન્ડ કરતા પાછળ રહી જશે અને ચોથા ક્રમે આવી જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Embed widget