શોધખોળ કરો

Forbes 100: ફેડરર સૌથી વધુ કમાણી કરનારો એથલીટ, યાદીમાં કોહલી એક માત્ર ક્રિકેટર

આ યાદીમાં ટેનિસ ખેલાડી રોજર ફેડરરએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફેડરરની વાર્ષિક કમાણી 106.3 મિલિયન ડૉલર છે.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલના સમયમાં દુનિયાના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે. છેલ્લા એક દશકમાં કોહલીએ પોતાની રમતથી ન માત્ર રેકોર્ડ તોડ્યા પરંતુ ક્રિકેટ ઈતિહાસના મહાનતમ બેટ્સમેનમાં જગ્યા બનાવી છે. એટલે જ મેદાન બહાર કોહલીની કમાણી અન્ય ક્રિકેટર કરતા વધુ છે. આજ કારણે કોહલી સતત બીજા વર્ષે ફોર્બ્સ મેગેઝિનની સૌથી વધુ કમાણી કરનારા એથલીટની યાદીમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. ફોર્બ્સે શુક્રવારે 29 મેના પોતાની વાર્ષિક યાદી જાહેર કરી છે, જેમાં સૌથી વધુ કમાણી કરનારા એથલીટોને સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં ટેનિસ ખેલાડી રોજર ફેડરરએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફેડરરની વાર્ષિક કમાણી 106.3 મિલિયન ડૉલર છે. આ પ્રથમ વખત છે જ્યારે ફેડરર આ યાદીમાં ટોપ પર પહોંચ્યો છે. જ્યારે યુવેંટસ ફુટબોલ ક્લબના પુર્તગાલી સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ યાદીીમાં બીજા (105 મિલિયન ડૉલર) જ્યારે બાર્સિલોનાના સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસી ત્રીજા (104 મિલિયન ડૉલર) સ્થાન પર છે. બાસ્કેટબોલ, ફુટબોલ,રગ્બી,ટેનિસ સ્ટાર સાથેની આ યાદીમાં વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે. 2019માં જાહેર થયેલી યાદીમાં પણ કોહલી એક માત્ર ક્રિકેટર હતો. ગત વર્ષે કોહલી આ યાદીમાં 100માં નંબર પર હતો, પરંતુ આ વર્ષે 66માં નંબર પર પહોંચી ગયો છે. કોહલીની વાર્ષિક કમાણી 26 મિલિયન ડૉલર છે. ખાસ વાત એ છે કે તેમાંથી માત્ર 2 મિલિયન ડૉલર કોહલીને સેલેરી અથવા મેચ ફી તરીકે મળે છે. બાકી 24 મિલિયન ડૉલર કોહલી અલગ-અલગ કંપનીઓની જાહેરખબરથી કમાણી કરે છે. કોહલી ઓડિ ઈન્ડિયા, પ્યૂમા સહિત ઘણી મોટી કંપનીના બ્રાંડ એમ્બેસેડર છે. આ છે ટોપ-10 એથલીટ (કમાણી અમેરિકી ડૉલરમાં) રોજનર ફેડરર, ટેનિસ- 106.3 મિલિયન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો,ફુટબોલ- 105 મિલિયન લિયોનલ મેસી,ફુટબોલ-104 મિલિયન નેમાર જૂનિયર,ફુટબોલ-95.5 મિલિયન લેબ્રોન જેમ્સ,બાસ્કેટબોલ-88.2 મિલિયન સ્ટીફન કરી,બાસ્કેટબોલ-74.4 મિલિયન કેવિન ડુરૈંટ,બાસ્કેટબોલ-63.9 મિલિયન ટાઈગર વુડ્સ,ગોલ્ફ-62.3 મિલિયન કર્ક કઝિન્સ, રગ્બી-59.1 મિલિયન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget