શોધખોળ કરો

વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ એવોર્ડ સાથેની તસવીર કરી પોસ્ટ, જાણો શું કહ્યું

1/9
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે તેનો ઇન્સ્ટાગ્રામ એવોર્ડ સાથેનો ફોટો શેર કર્યો છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામે પ્રથમ વખત ભારતમાં તેના એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં કોહલીના એકાઉન્ટને સૌથી વધારે વ્યસ્ત એકાઉન્ટ ગણાવાયું હતું.

2/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

3/9
વિરાટના ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધારે ફોલોઅર્સ છે.

4/9
અનુષ્કા શર્મા સાથે તેમના તાજેતરમાં જ નવા ખરીદેલા ફ્લેટમાં વિરાટ કોહલી.

5/9
કોહલી સતત તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે.

6/9
ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસ વખતે કોહલીએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

7/9
સોશિયલ મીડિયા દ્વારા થતી કમાણીના મુદ્દે કોહલી ભારતનો સૌથી મોંઘો ખેલાડી છે.

8/9
વિરાટના 2 કરોડથી વધારે ફોલોઅર્સ છે. તેની પોસ્ટના કેપ્શનમાં કોહલીએ લખ્યું છે કે થોડો વિલંબ થઈ ચૂક્યો છે, પરંતુ ભારતમાં 2017માં સૌથી વ્યસ્ત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો એવોર્ડ મેળવીને ખુશ છું અને આ માટે ઇન્સ્ટાગ્રામનો આભાર માનું છું. મારા તમામ પ્રશંસકોના પ્રેમ અને સમર્થન માટે આભાર.

9/9
એક રિપોર્ટ મુજબ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી વિરાટ કોહલી આશરે 3.2 કરોડ રૂપિયા કમાય છે. તેની કમાણી પોસ્ટ પર આવતા યૂઝર એન્ગેજમેન્ટ અને એડથી થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

Embed widget