શોધખોળ કરો
ઈંગ્લેન્ડ સામે જીત બાદ બાળ ફેન્સે તોતડી ભાષામાં વિરાટ પાસે કરી શું માંગ ? જાણો વિગત
1/4

ટેસ્ટમાં મળેલી શાનદાર જીત કેપ્ટન વિરાટ કોહલીએ કેરળમાં આવેલી ભીષણ પૂર પીડિત લોકોને સમર્પિત કરી છે. જ્યારે ભારતીય ખેલાડીઓએ પણ મેચથી મળતી આખી ફીસ કેરળ પૂર પીડિતોને દાન કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ તરફથી કુલ 1 કરોડ 26 લાખ રૂપિયા પૂર પીડિતોને દાન કરવામાં આવ્યા છે.
2/4

નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં જીતની સાથે કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે. નોટિંઘમમાં જીત સાથે કોહલીએ કેપ્ટન તરીકે કુલ 22 ટેસ્ટ મેચમાં જીતનો રેકોર્ડ બનાવ્યો હતો જ્યારે ગાંગુલીએ 21 ટેસ્ટમાં ભારતને વિજય અપાવ્યો છે.
Published at : 23 Aug 2018 07:51 AM (IST)
View More





















