શોધખોળ કરો

સતત ત્રીજા વર્ષે સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂનો ‘કિંગ’ બન્યો આ ક્રિકેટર, અક્ષય-સલમાન બધાને છોડી દીધા પાછળ

આ દિગ્ગજોમાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત અનેક સેલિબ્રિટી સામેલ છે.

નવી દલ્હીઃ ક્રિકેટના તમામ રેકોર્ડ પોતાના નામે કરનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ખાતામાં વધુ એક ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. અને આ ઉપલબ્ધિ મેદાન બહારની છે. ટીમ ઇન્ડિયાના રનમશીન વિરાટ કોહલી સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂના મામલે સૌથી ટોચ પર છે અને તે આ યાદીમાં સતત ત્રીજા વર્ષે નંબર વન છે. વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ 237.5 મિલિયન યૂએસ ડોલર સુધી પહોંચી ગઈ છે એટલે કે લગભગ 1691 કરોડ રૂપિયા. તેણે આ મામલે દેશના અનેક દિગ્ગજ લોકોને પાછળ છોડ્યા છે. આ દિગ્ગજોમાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત અનેક સેલિબ્રિટી સામેલ છે. ઉપરાંત દિગ્ગજ ક્રિકેટર જેમ કે સચિન તેંડુલકર, એમેસ ધોની, રોહિત શર્માના નામ મુખ્ય છે. સતત ત્રીજા વર્ષે સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂનો ‘કિંગ’ બન્યો આ ક્રિકેટર, અક્ષય-સલમાન બધાને છોડી દીધા પાછળ ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં વિરાય સિવાય કોઈ બીજા ક્રિકેટર્સની વાત કરીએ તો, કોહલી બાદ બીજા નંબર પર એમએસ ધોની (41.2 મિલિયન અમેરિકન ડોલર), ત્રીજા નંબરે સચિન તેંડુલકર (25.1 મિલિયન ડોલર) અને ચોથા નંબર પર ટીમ ઇન્ડિયાના હિટમેન રોહિત શર્મા (23.0 મિલિયન ડોલર) છે. આ લિસ્ટ પ્રમાણે, રોહિત વિરાટથી 10 ગણા પાછળ છે. ભારતના ટોપ બ્રાન્ડ વેલ્યૂવાળા સ્ટાર વિરાટ કોહલી- 237.5 મિલિયન ડોલર અક્ષય કુમાર- 104.5 મિલિયન ડોલર દીપિકા પાદુકોણ- 93.5 મિલિયન ડોલર રણબીર સિંહ- 93.5 મિલિયન ડોલર શાહરૂખ ખાન- 66.1 મિલિયન ડોલર સલમાન ખાન- 55.7 મિલિયન ડોલર એમએસ ધોની- 41.2 મિલિયન ડોલર સચિન તેંડુલકર- મિલિયન ડોલર રોહિત શર્મા - મિલિયન ડોલર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ
CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Embed widget