શોધખોળ કરો
સીરીઝ જીતવાની સાથે જ વિરાટે તોડ્યો ધોની અને ડિવિલિયર્સનો આ રેકોર્ડ, હવે નજર સચીનના રેકોર્ડ પર
1/5

જ્યારે આ લિસ્ટમાં સચીન ટૉપ પર છે. સચીને અત્યાર સુધી મેન ઓફ ધ સીરીઝ બનાવાનો ખિતાબ 15 વાર જીત્યો છે.
2/5

મેન ઓફ ધ સીરીઝ બનવાની સાથે કોહલીએ મહેન્દ્ર સિંહ ધોની અને એબી ડિવિલિયર્સના રેકોર્ડનો તોડી નાંખ્યો, કોહલીએ સાતમી વાર મેન ઓફ ધ સીરીઝનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે ધોની અને ડિવિલિયર્સે પાસે આ ખિતાબ છ વાર આવી ચૂક્યો છે.
Published at : 02 Nov 2018 08:12 AM (IST)
View More





















