શોધખોળ કરો

વર્લ્ડકપની ટીમમાં રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકનો સમાવેશ થતાં ભડક્યો સેહવાગ, કહ્યું કંઇક આવુ

સેહવાગે કહ્યું કે, બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંતને જગ્યા મળવી જોઇતી હતી, કેમકે તે યંગ છે. સેહવાગનું માનવું છે કે રિષભ પંત વધારે સમય સુધી ક્રિકેટ રમશે અને દિનેશ કાર્તિક થોડાક વર્ષો બાદ રિટાયર્ડ થઇ જશે. આવામાં રિષભ પંત વર્લ્ડકપ ટીમનો ભાગ બનીને કેટલુય શીખી શકતો હતો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે 30 મેએ ઇંગ્લેન્ડમાં રમાનારા આઇસીસી વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. એમ એસ કે પ્રસાદની અધ્યક્ષતા વાળી કમિટીએ 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. જોકે, ખેલાડીઓની પસંદગીને લઇને કેટલાક લોકો ખુશ થયા છે તો કેટલાક નિરાશ થયા છે. ટીમમાં રિષભ પંતનું પત્તુ કાપીને દિનેશ કાર્તિકને ટીમમાં સમાવાતા ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે નિરાશા વ્યક્ત કરી છે. વર્લ્ડકપની ટીમમાં રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકનો સમાવેશ થતાં ભડક્યો સેહવાગ, કહ્યું કંઇક આવુ સેહવાગે કહ્યું કે, બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંતને જગ્યા મળવી જોઇતી હતી, કેમકે તે યંગ છે. સેહવાગનું માનવું છે કે રિષભ પંત વધારે સમય સુધી ક્રિકેટ રમશે અને દિનેશ કાર્તિક થોડાક વર્ષો બાદ રિટાયર્ડ થઇ જશે. આવામાં રિષભ પંત વર્લ્ડકપ ટીમનો ભાગ બનીને કેટલુય શીખી શકતો હતો. વર્લ્ડકપની ટીમમાં રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકનો સમાવેશ થતાં ભડક્યો સેહવાગ, કહ્યું કંઇક આવુ સેહવાગે એ પણ તર્ક આપ્યુ કે દિનેશ કાર્તિકના રમવાની સંભાવના ખુબ ઓછી છે. કાર્તિક ત્યારે ટીમમાં રમી શકે છે જ્યારે ધોની પ્લેઇંગ ઇલેવનની બહાર હોય. આવું ઇજાગ્રસ્ત થવાની સ્થિતિમાં જ બની શકે છે. વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયા... વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
ગુજરાતમાં TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત, વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય
ગુજરાતમાં TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત, વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય
Embed widget