શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના કયા ફાસ્ટ બોલરની વસીમ અકરમે બે મોઢે કરી પ્રશંસા, જાણો કેમ
1/3

સ્વિંગના સુલ્તાનના નામથી ઓળખાતા જાણીતા બોલરે કહ્યું કે, વન-ડે વર્લ્ડકપ દરમિયાન અંતિમ ઓવરોમાં તે અંતર પેદા કરશે. બુમરાહની બોલિંગ એક્શન ખુબ જ શાનદાર છે. બીજા ઝડપી બોલરોથી બિલકુલ અલગ એક્શન હોવા છતાં પણ તે બોલને સ્વિંગ કરે છે અને પીચ પર ટપ્પી પડ્યા બાદ પણ તેનો બોલ ઝડપથી બેટ પર આવે છે.
2/3

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે પહેલી વખત ટેસ્ટ સીરિઝમાં જીત હાંસલ કરી હતી તેમાં બુમરાહનું મહત્વપૂર્ણ યોગદાન છે. અકરમે વધુમાં કહ્યું હતું કે, હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી રહેલા ક્રિકેટરોમાં જસપ્રીત બુમરાહના યોર્કર સૌથી સટીક અને સર્વશ્રેષ્ઠ છે.
Published at : 20 Jan 2019 10:41 AM (IST)
Tags :
International CricketView More





















