શોધખોળ કરો

ભારતીય મહિલા ખેલાડીનો લટકા-ઝટકા મારતો વીડિયો વાયરલ, ટ્રેડિશનલ લૂકમાં દેખાયો અનોખો અંદાજ, જુઓ..........

દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર  પદ્મ પુરસ્કારથી સન્માનિત થવાના થોડાક સમય પહેલા જ પીવી સિન્ધુએ સોશ્યલ મીડિયા પર પોતાનો એક  ડાન્સ વીડિયો શેર કર્યો  હતો, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Viral Video: રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિએ 141 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. આ દરમિયાન રમત જગતમાંથી બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવી, તે બે વારની ઓલિમ્પિક પદક વિજેતા રહી ચૂકી છે. દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર  પદ્મ પુરસ્કારથી સન્માનિત થવાના થોડાક સમય પહેલા જ પીવી સિન્ધુએ સોશ્યલ મીડિયા પર પોતાનો એક  ડાન્સ વીડિયો શેર કર્યો  હતો, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયો ડાન્સ વીડિયો -
બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુએ ઇન્સ્ટાગ્રામ પર સીકેના સૉન્ગ 'Love Nwantiti' પર એક ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી હતી. જેને શેર કરવાની સાથે જ આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પીવી સિન્ધુ ગ્રીન કલરના કાંજીવરમ લેંઘો પહેરેલી દેખાઇ રહી છે. વીડિયોમાં તેના બેસ્ટ ડાન્સ મૂવ્સ સોશ્યલ મીડિયા પર લોકો દિવાના બનાવી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by Sindhu Pv (@pvsindhu1)

સોશ્યલ મીડિયા પર મચાવી ધૂમ- 
હાલ આ ડાન્સ વીડિયો પીવી સિન્ધુએ પોતાની દિવાળી પૉસ્ટની એક સીરીઝ તરીકે શેર કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરાયાના એક દિવસની અંદર જ આ વીડિયોને લાખોમાં વ્યૂઝ મળી ચૂક્યા  હતા. વળી, ખુબ મોટી સંખ્યામાં યૂઝર્સ પીવી સિન્ધુના ઝાન્સ ડાન્સ વીડિયોની પ્રસંશા કરી રહ્યાં છે.કેટલાય યૂઝર્સ તેના પ્રેમભર્યા ડાન્સ મૂવ્સના દિવાના પણ થયા છે.તે આ વીડિયો પર લવ રિએક્ટ કરી રહ્યાં છે. 

પદ્મ ભૂષણથી સન્માનિત થઇ પીવી સિન્ધુ
ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં થયેલા એક સમારોહમાં સોમવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પીવી સિન્ધુને પદ્મ ભૂષણથી સન્માનિત કરી. પદ્મ ભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ પીવી સિન્ધુએ કહ્યું- આ મારા માટે ગર્વની ક્ષણ છે. આ પુરસ્કાર માટે હું ભારત સરકાર, તમામ મંત્રીઓ અને રાષ્ટ્રપતિ મહોદયની બહુજ આભારી છું. હું બહુજ ખુશ છુ, આવનારા ભવિષ્યમાં વધુ સારુ કરવા માટે આ પ્રકારના પુરસ્કાર આપણને પ્રોત્સાહિત, સમર્થન અને પ્રેરણા આપે છે.

ભારતીય મહિલા ખેલાડીનો લટકા-ઝટકા મારતો વીડિયો વાયરલ, ટ્રેડિશનલ લૂકમાં દેખાયો અનોખો અંદાજ, જુઓ..........

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget