શોધખોળ કરો

ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ફિટ રહ્યો તો આટલા સમય સુધી રમીશ ક્રિકેટ

1/4
કોહલીએ યુવાનોને મેસેજ આપતાં કહ્યું હતું કે,”અમારા સમયમાં ગેજેટ્સ નહોતાં. હાલ લોકો આઇફોન અને આઇપેડ પર વ્યસ્ત છે. અમારા સમયમાં જો કોઇ પાસે સારી વીડિયો ગેમ હતી તો અમે તેની ઘરે જઇને રમવાનું પ્લાનિંગ કરતાં હતાં. મેં મારૂ નાનપણ રસ્તા અને મેદાન પર અલગ અલગ જગ્યાએ રમતા પસાર કર્યું છે. હું યુવાનોને અપીલ કરીશ કે તેઓ બહાર જઇને રમે અને કોઇને કોઇ રમત રમવાનો પ્રયાસ કરે.”

2/4
 કોહલીએ કહ્યું હતું કે,”વારંવાર સુધારામાં કોઇપણ વસ્તુ છુપાયેલી નથી. અનેક લોકોને એ વાતની જરાપણ ખબર નથી કે અમે કેટલી મહેનત કરીએ છીએ. મેં ક્યારેય જોયું નથી કે થાકેલા હોવા છતાં તેમજ 70 ટકા ટ્રેનિંગ લીધા પછી કોઇ ખેલાડી વચમાં જ કહી દે કે બસ હવે મારૂં કામ પૂરું થયું.” તેણે એ પણ જણાવ્યું હતું કે, “હું પણ આવું જ કરવાનો પ્રયાસ કરૂં છું. મારી અંદર પ્રદર્શનની ભૂખ ક્યારેય પૂરી થતી નથી. હું હંમેશા છેલ્લા સમય સુધી પ્રદર્શન કરવા ઇચ્છું છું. નાની વસ્તુઓ પણ મારા માટે મહત્વની છે. જેથી હું દસ વર્ષ ક્રિકેટ રમી શકું.”

3/4
વિરાટ કોહલીએ શ્રીલંકા વિરૂદ્ધ પૂરી થયેલી વન ડે સીરિઝ દરમિયાન બે શતક ફટકારીને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રીકિ પોન્ટિંગના 30 શતકની બરાબરી કરી હતી. હવે કોહલીની આગળ માત્ર સચિન તેંડુલકર (49 શતક) જ છે. વિરાટ કોહલીએ આ વર્ષે 6 સદી અને 7 અર્ધસદીની મદદથી 1639 રન બનાવ્યાં છે.

4/4
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આવતા 10 વર્ષ સુધી ક્રિકેટ રમવા માગે છે. 29 વર્ષના થવા જઈ રહેલ કોહલીએ કહ્યું કે, જો તે હાલના સમયમાં જેટલી ફિટનેસ છે તને જાળવી શકશે તો ચોક્કસપણે આગામી 10 વર્ષ સુધી ક્રિકેટ રમવાનું પસંદ કરશે. કોહલીએ છેલ્લા થોડા સમયમાં જ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યાં અને અનેક રેકોર્ડ્સ તેના નિશાને છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

Embed widget