શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનનો હુંકાર, કહ્યું- કોહલી-રોહિતને પછાડવા પર છે મારી નજર

પ્રથમ વન ડેમાં ભારતને 8 વિકેટથી હાર આપ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો ઉત્સાહ ચરમસીમા પર પર છે.

નવી દિલ્હીઃ પ્રથમ વન ડેમાં ભારતને 8 વિકેટથી હાર આપ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો ઉત્સાહ ચરમસીમા પર પર છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ઓપનિંગ બેટ્સમેન શાઈ હોપે કહ્યું કે, બુધવારે બીજી વન ડે દરમિયાન તેના કેટલાક સાથી ખેલાડીઓની નજર ગુરુવારે થનારી આઈપીએલ હરાજી પર હશે, પરંતુ તેનો ટાર્ગેટ 2019માં સર્વાધિક રન બનાવનારા બેટ્સમેનોના લિસ્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને પછાડવી છે. હોપે કહ્યું, મારા કેટલાક મિત્રોનું ધ્યાન આઈપીએલ હરાજી પર હશે પરંતુ મારા માટે આ ગૌણ વાત છે. અમે અહીંયા ભારત સામે સીરિઝ રમવા આવ્યા છીએ અને તે જ અમારી પ્રાથમિકતા છે. હોપ ચાલુ વક્ષે વન ડે ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં વિરાટ કોહલી (1292 રન), રોહિત શર્મા(1268 રન) બાદ ત્રીજા સ્થાન પર છે. હોપના નામે 1225 રન છે. હોપે કહ્યું, એક બેટ્સમેન તરીકે તમે મહત્તમ યોગદાન આપવા માંગો છો અને જો તેનાથી ટીમ જીતી જાય તો ખૂબ સંતોષ થાય છે. આશા છે કે અમે તેના ટોચના ક્રમના બેટ્સમેનોની જલદી વિકેટ લઈશું અને મોટો સ્કોર બનાવતાં રોકીશું. પાયલ રોહતગીને મળ્યા જામીન, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી બ્રિટન HCથી અનિલ અંબાણીને મળી મોટી રાહત, ચીનની બેંકોનો દાવો ફગાવ્યો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

Embed widget