શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Women IPL 2018: ટી-20 મેચ માટે ટીમની કરાઈ જાહેરાત, કયા કયા ખેલાડીનો કરાયો સમાવેશ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/18092836/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![હરમનપ્રીત કૌર(કેપ્ટન), ડેનિયલ વેટ, મિતાલી રાજ, મેગ લેનિંગ, સોફી ડિવાઇન, એલિસે પેરી, વેદા કૃષ્ણર્મૂતી, મોના મેશરામ, પૂજા વસ્ત્રાકર, મેગન સ્કટ, રાજેશ્વરી ગાયકવાડ, અનુજા પાટિલ, તાનિયા ભાટિયા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/18092852/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હરમનપ્રીત કૌર(કેપ્ટન), ડેનિયલ વેટ, મિતાલી રાજ, મેગ લેનિંગ, સોફી ડિવાઇન, એલિસે પેરી, વેદા કૃષ્ણર્મૂતી, મોના મેશરામ, પૂજા વસ્ત્રાકર, મેગન સ્કટ, રાજેશ્વરી ગાયકવાડ, અનુજા પાટિલ, તાનિયા ભાટિયા.
2/4
![સ્મૃતિ મંધાના (કેપ્ટન), એલિસા હેલી, સુઝી બેટ્સ, દીપ્તિ શર્મા, બેથ મૂની, જેમિમા રોડ્રિગ્ઝ, ડેનિયલ હેઝલ, શિખા પાંડે, લી તહુહુ, જૂલન ગોસ્વામી, એકતા બિષ્ટ , પૂનમ યાદવ, ડાયલન હેમલતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/18092845/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્મૃતિ મંધાના (કેપ્ટન), એલિસા હેલી, સુઝી બેટ્સ, દીપ્તિ શર્મા, બેથ મૂની, જેમિમા રોડ્રિગ્ઝ, ડેનિયલ હેઝલ, શિખા પાંડે, લી તહુહુ, જૂલન ગોસ્વામી, એકતા બિષ્ટ , પૂનમ યાદવ, ડાયલન હેમલતા.
3/4
![આ મેચમાં 26 ખેલાડીઓ રાખવામાં આવશે જેમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 10 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ હરમનપ્રીત કૌરની સુપરનોવા ટીમમાં સામેલ કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/18092841/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મેચમાં 26 ખેલાડીઓ રાખવામાં આવશે જેમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 10 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ હરમનપ્રીત કૌરની સુપરનોવા ટીમમાં સામેલ કરવામાં આવી છે.
4/4
![મુંબઈઃ બીસીસીઆઈ દ્વારા IPL-11ના ક્વોલિફાયર મુકાબલા અગાઉ 22મી મેના રોજ યોજાનાર મહિલા ટી-20 મેચ માટે બે ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઈના વાનખેડેમાં યોજાનારી મેચમાં સ્મૃતિ મંધાનાના IPL ટ્રેલબ્રેજર અને હરમનપ્રીત કૌરના સુપરનોવાની કેપ્ટન જાહેર કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/18092836/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ બીસીસીઆઈ દ્વારા IPL-11ના ક્વોલિફાયર મુકાબલા અગાઉ 22મી મેના રોજ યોજાનાર મહિલા ટી-20 મેચ માટે બે ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઈના વાનખેડેમાં યોજાનારી મેચમાં સ્મૃતિ મંધાનાના IPL ટ્રેલબ્રેજર અને હરમનપ્રીત કૌરના સુપરનોવાની કેપ્ટન જાહેર કરવામાં આવી છે.
Published at : 18 May 2018 09:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)