શોધખોળ કરો
આજથી શરૂ થયો મહિલા T20 ક્રિકેટનો મહાકુંભ, ક્યારે કઇ ટીમ કોની સામે ટકરાશે, આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ
1/11

નવી દિલ્હીઃ આજથી મહિલા ટી20 વર્લ્ડકપનો પ્રારંભ થઇ રહ્યો, છઠ્ઠો વર્લ્ડકપની મેજબાની આ વખતે વેસ્ટ ઇન્ડિઝે કરી છે. આઇસીસી વર્લ્ડકપ 9 નવેમ્બરથી શરૂ થઇને 24 નવેમ્બર સુધી ચાલશે, આ દરમિયાન 10 ટીમો વચ્ચે 23 મેચો રમાશે, બાદમાં વર્લ્ડ ચેમ્પિયન નક્કી થઇ જશે. અહીં મહિલા ટી20 વર્લ્ડકપ 2018નો સંપૂર્ણ કાર્યક્રમ બતાવવામાં આવ્યો છે.
2/11

નવેમ્બર 23, શુક્રવાર સેમિફાઇનલ -1: ટીબીસી વિ ટીબીસી (એ 1 વી બી 2), એન્ટિગા, 1:30 am નવેમ્બર 23, શુક્રવાર સેમિફાઇનલ -2: ટીબીસી વિ ટીબીસી (એ 2 વી બી 1), એન્ટિગા, 5:30 am નવેમ્બર 25, રવિવાર ફાઇનલ: ટીબીસી વિ ટીબીસી, એન્ટિગા, 5:30 am
Published at : 09 Nov 2018 12:17 PM (IST)
Tags :
Team IndiaView More





















