શોધખોળ કરો

હાર બાદ કોચ રવિ શાસ્ત્રીનો મોટો ખુલાસો, ધોનીને ચાર નંબર પર ન ઉતારવાનું આપ્યું આ કારણ

સેમી ફાઈનલ મેચમાં ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળ્યા બાદ પ્રથમ વખત કોચ રવિ શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. કોચ શાસ્ત્રીએકહ્યું કે, એક મજબૂત ચોથા નંબરના બેટ્સમેનની ખોટે મોટું અંતર ઉભું કર્યું. અંગ્રેજી ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, મિડલ ઓર્ડરમાં એક મજબૂત બેટ્સમેનની જરૂરત હતી. આ એક જ વસ્તુ હતી જે હંમેશા અમારા માટે સમસ્યા હતી પરંતુ તેને ખત્મ ન કરી શક્યા. હાર બાદ કોચ રવિ શાસ્ત્રીનો મોટો ખુલાસો, ધોનીને ચાર નંબર પર ન ઉતારવાનું આપ્યું આ કારણ સેમી ફાઈનલ મેચમાં ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને પૂછવામાં આવેલ સવાલ પર શાસ્ત્રીએ કહ્યું, “આ ટીમનો નિર્ણય હતો. આ ખૂબજ સરળ નિર્ણય હતો અને બધાની સહમતીથી હતો. તમે ઈચ્છતા હાત કે ધોની ઝડપતી બેટિંગ કરવા આવે અને આઉટ થઈ જાય. તેનાતી ટાર્ગેટ મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ જાત. અમને તેના અનુભવની બાદમાં જરૂરત હતી. ધોની સૌથી શાનદાર ફિનિશર છે અને તેનો ઉપયોગ એ રીતે ન કરવો એ મોટી ભૂલ હોત. આ વાતને લઈને સમગ્ર ટીમ સ્પષ્ટ હતી.” રવિ શાસ્ત્રીએ ધોનીના વખાણ પણ કર્યા. તેમણે કહ્યું, “તે શાનદાર હાત. તેમનું માનસિક સંતુલ પણ લાજવાબ હતું. એક વાત તમને જણાવી દઉ. જો તે રન આઉટ ન થયા હોત તો તેના દિમાગમાં પૂરું ગણિત ચાલી રહ્યું હતું. તેના દિમાગમાં નક્કી હતું કે જેમ્શ નીશામની અંતિમ ઓવર માટે કેટલા રન રાખવા છે. તે કંઈપણ કરીને મેચ જીતવા માગતા હતા, જ્યારે તે પરત ડ્રેસિંગ રૂમ તરફ આવી રહ્યા હતા ત્યારે તેના ચેહરા પર જોવા મળી રહ્યું હતું.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget