શોધખોળ કરો
Advertisement
આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વૉર્મ મેચ, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વર્લ્ડકપ 2019 માટેની 10મી પ્રેક્ટિસ મેચ ઇંગ્લેન્ડમાં કાર્ફિડના સોફિયા ગાર્ડન્સમાં રમાશે
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 માટે હાલમાં જુદી જુદી ટીમો વચ્ચે વૉર્મ મેચ રમાઇ રહી છે. ભારત પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમ્યુ જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 179 રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતુ. ન્યૂઝીલેન્ડ આ મેચ છ વિકેટથી જીતીને વિજયી શરૂઆત કરી હતી. હવે આજે ભારત બાંગ્લાદેશ સામે પોતાની બીજી વૉર્મ અપ-પ્રેક્ટિસ મેચ રમવા મેદાને ઉતરશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વર્લ્ડકપ 2019 માટેની 10મી પ્રેક્ટિસ મેચ ઇંગ્લેન્ડમાં કાર્ફિડના સોફિયા ગાર્ડન્સમાં રમાશે.
વર્લ્ડકપની આ ચોથી વૉર્મ અપ મેચનું લાઇવ પ્રસારણ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:00 વાગ્યાથી થશે.
મેચનું લાઇવ પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પર જોઇ શકાશે. હિન્દી કૉમેન્ટ્રી માટે સ્ટાર સ્પૉર્ટ્સ હિન્દી પર જઇ શકો છો.
મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગતા હોય તો ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ તમે Hotstar પર જોઇ શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement