શોધખોળ કરો

CWC 2019: વોર્નરની સદી એળે ગઇ, સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 10 રનથી હરાવ્યુ

આ હાર સાથે ઓસ્ટ્રેલિયા 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ગયુ છે. હવે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ઇગ્લેન્ડ સામે ટકરાશે.

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019માં શનિવાર ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર પોતાની અંતિમ મેચ રમી રહેલી સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 10 રનથી હાર આપી હતી. 326 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49.5 ઓવરમાં 315 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડેવિડ વોર્નરે સૌથી વધુ 112 રનથી ઇનિંગ રમી હતી. વોર્નર સિવાય વિકેટકીપર એલેક્સ કેરીએ 69 બોલમાં 85 રનની આક્રમક ઇનિગ રમી હતી. સાઉથ આફ્રિકા તરફથી કગિસો રબાડાએ ત્રણ વિકેટ લીધી હતી. તે સિવાય પ્રીટોરિયસ અને એડિલે ફેલુકવાયોએ બે-બે વિકેટ ઝડપી હતી. આ હાર સાથે ઓસ્ટ્રેલિયા 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ગયુ છે. હવે સેમિફાઇનલમાં  ઓસ્ટ્રેલિયા ઇગ્લેન્ડ સામે ટકરાશે. આ અગાઉ વર્લ્ડકપમાં નિષ્ફળ રહેલી સાઉથ આફ્રિકાની ટીમે શાનદાર બેટિગ કરી હતી. આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 326 રનનો ટાર્ગેટ મુક્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની કેપ્ટન ડુ પ્લેસિસે 100 રન બનાવ્યા હતા. તે સિવાય વાન ડર ડુસેને 95 અને ડિકોકે 52 રનનું યોગદાન આપ્યુ હતુ. ઇજાગ્રસ્ત હાશિમ અમલાના સ્થાન પર ડી કોક અને માર્કરામે ઓપિનિંગ કરી  હતી. બંન્ને પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી લોયન અને સ્ટાર્કે  બે-બે વિકેટ ઝડપી  હતી. બેહરનડોર્ફ અને કમિન્સે એક-એક વિકેટ ઝડપી હતી.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget