શોધખોળ કરો

વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની પ્રથમ જીત, અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું

વર્લ્ડકપના 21માં મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટથી હરાવી ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી છે.

કાર્ડિફ: વર્લ્ડકપ 2019માં સતત હારનો સામનો કરી રહેલી દક્ષિણ આફ્રિકા ટીમે ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી છે. વર્લ્ડકપના 21માં મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટથી હરાવ્યું હતું. જો કે વરસાદના કારણે આ મેચ 48 ઓવરની રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાની ટીમને દક્ષિણ આફ્રિકાએ આક્રમક બોલિંગથી 34.1 ઓવરમાં જ 125 રન પર ઓલ આઉટ કરી દીધી હતી. આ સામાન્ય લક્ષ્યને દક્ષિણ આફ્રિકાએ 28.4 ઓવરમાં એક વિકેટ ગુમાવી ચેઝ કર્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી ડી કોકે 72 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. જ્યારે હાસિમ આમલાએ 83 બોલમાં ચાર ચોગ્ગા સાથે અણનમ 41 રન બનાવ્યા હતા. ઇમરાન તાહિરે ચાર, ક્રિસ મોરિસે ત્રણ, આંદિલે બે અને કાગિસો રબાડાએ એક વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની આ પ્રથમ જીત છે. આ અગાઉ પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે હરાવ્યું હતું જ્યારે બીજીમાં બાંગ્લાદેશ સામે અને ભારત તેની હેટ્રિક હાર થઈ હતી. ત્યાર બાદ ચોથી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી તે વરસાદના કારણે રદ થઈ હતી. પાંચમી મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવી ત્રણ પોઈન્ટ સાથે તે સાતમાં ક્રમે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget