શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: રોહિત-રાહુલની સદી, ભારતે શ્રીલંકાને 7 વિકેટે કચડ્યું
LIVE
Background
વર્લ્ડકપ 2019ના 44મા મુકાબલામાં શ્રીલંકાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો.
22:31 PM (IST) • 06 Jul 2019
શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 265 રનના લક્ષ્યાંકને ટીમ ઈન્ડિયાએ 43.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ભારતના ઓપનરો શાનદાર શરૂઆત કરતાં 30.1 ઓવરમાં 189 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 103, લોકેશ રાહુલે 111 રન બનાવ્યા હતા. ભારતના બંને ઓપનરો વર્લ્ડકપમાં પ્રથમ વખત સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલી 34 રને નોટ આઉટ રહ્યો હતો. રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડકપમાં 5મી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે લોકેશ રાહુલે વર્લ્ડકપમાં પ્રથમ વખત સદી મારી હતી. હાલ પોઇન્ટ ટેબલમાં ભારત ટોચ પર પહોંચી ગયું છે.
22:31 PM (IST) • 06 Jul 2019
22:26 PM (IST) • 06 Jul 2019
42 ઓવરના અંતે ભારતનો સ્કોર 253/3, કોહલી 30 રને રમતમાં, પંત 4 રન બનાવી આઉટ
22:22 PM (IST) • 06 Jul 2019
ભારતના બંને ઓપનરોએ વર્લ્ડકપમાં પ્રથમ વખત સદી મારી, રોહિત શર્માએ 103 અને લોકેશ રાહુલે 111 રન બનાવ્યા
22:18 PM (IST) • 06 Jul 2019
રોહિત શર્માએ રચ્ચો ઈતિહાસ, વર્લ્ડકપમાં 5 સદી ફટકારનારો બન્યો પ્રથમ બેટ્સમેન
રોહિત શર્માએ સદી પૂરી કરતાં જ વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો હતો. વર્તમાન વર્લ્ડકપમાં રોહિત શર્માની આ પાંચમી સદી હતી.
Load More
Tags :
Icc Cricket World Cup India-vs-sri-lanka Team India Virat Kohli World Cup 2019 World Cup 2019 Semi Finalગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion