શોધખોળ કરો

પુત્ર યુવરાજના લગ્નમાં નહીં જાય યોગરાજ સિંહ!

1/10
યુવરાજ સિંહ હાલમાં ભારતીય ટીમમાં સામેલ નથી અને તેમણે ભારત માટે 11 હજારથી વધારે રન અને દેશને બે વિશ્વકપ અપાવ્યા   છે.

2/10
તમને જણાવીએ કે યુવરાજ અને હેજલની સગાઈ ચાલુ વર્ષની શરૂઆતમાં જ થઈ હતી, જેની જાણકારી યુવરાજે ખુદ સોશિયલ   મીડિયા દ્વારા આપી હતી.

3/10
જોકે યોગરાજ સિંહ 29 નવેમ્રે લલિત હોટલમાં થનારી મેહંદી અને સંગીત સેરેમનીમાં સામેલ થશે.

4/10
યુવરાજ સિંહના લગ્ન 30 નવેમ્બરના રોજ પંજાબના ફતેગઢ સાહેબ ગુરુદ્વારામાં થસે જેના કારણે તેના પિતા આ લગ્નમાં આવે તેવી   શક્યતા ઓછી છે.

5/10
યોગરાજે આ અંગે યુવરાજની માતાને જણાવ્યું છે કેતે આ ફંક્શનમાં હાજર નહીં રહે. આ સમારોહમાં ન આવવાનું કારણ અંગે   યોગરાજે કહ્યું કે, તે માત્ર ભગવાનમાં આસ્થા રાખે છે, કોઈ ધાર્મિક ગુરુમાં નહીં.

6/10
અહેવાલ અનુસાર યુવીએ સન્માન સાથે યોગરાજને લગ્ન માટે ઇનવાઈટ કર્યા છે અને સાથે જ લગ્નના કારડ્માં પણ તેમનું નામ   પ્રિન્ટ કરાવ્યું છે. પરંતુ યોગરાજનું કહેવું છે કે, તે આ લગ્નમાં હાજર નહીં રહે.

7/10
પીએમ મોદી સહિત ઘણી સેલીબ્રિટીઝે આ લગ્નમાં સામેલ થવાની શક્યતા છે પરંતુ યુવીના તમામ ફેન્સના નમાં એ સવાલ છે કે શું   આ ફંક્શનમાં તેના પિતા એટલે કે એક્ટર અને પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ પણ સામેલ થશે.

8/10
યુવરાજ અને હેજલના લગ્ન માટે સ્પેશિયલ આઈપીએલ થીમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. યુવરાજના લગ્નનું કાર્ડની પ્રેરણા   ક્રિકેટથી જ લેવામાં આવી છે. કાર્ડને યુવરાજ હેજલ પ્રીમિયર લીગના સ્પેશિયલ નામથી બનાવવામાં આવ્યું છે. જે દેખાવે બિલ્કુલ   અલગ છે.

9/10
યુવરાજના લગ્ન સૌથી પહેલા પંજાબી રીતિ-રિવાજની સાથે 30 નવેમ્બરના રોજ ચંદીગઢમાં થશે ત્યાર બાદ યુવરાજ અને હેજલ 2   ડિસેમ્બરના રોજ હિન્દુ રીતિ-રિવાજ અનુસાર ગોવામાં પણ લગ્ન કરશે. ત્યાર બાદ દિલ્હી સ્થિત છત્તરપુરના ફાર્મહાઉસમાં 7   ડિસેમ્બરે રિસેપ્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

10/10
ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગ યુવરાજ સિંહ આ મહિને 30 નવેમ્બતી પોતાની મંગેતર હેજલ કીચની સાથે લગ્નના બંધનમાં   બંધાવાનો છે. જેના માટે યુવીએ લગ્નનું નિમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આપ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget