શોધખોળ કરો

ચહલનું ઈંગ્લેન્ડ સામેનું પ્રદર્શન જાહેર થયું T20 પર્ફોર્મન્સ ઓફ ધ યર, કેટરિના સાથે ડેટની છે ઇચ્છા

1/6
પરિવારમાં યુઝવેન્દ્ર સૌથી નાનો છે અને તેની મોટી બહેન નીલ અને નાની ગીતાંજલી ઓસ્ટ્રેલિયામાં રહે છે. મોટી બહેનના લગ્ન થઇ ગયા છે.

2/6
યુઝવેન્દ્ર ચહલે 2017માં ઈંગ્લન્ડ વિરુદ્ધ બેંગલુરુ ખાતે રમાયેલી ટી20 મેચમાં 25 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ચહલના આ પ્રદર્શનને કારણે જ તેની આઈસીસીએ ટી20માં 2017ના શ્રેષ્ઠ પ્રદર્શનના એવોર્ડ માટે પસંદગી કરી હતી.

3/6
નવી દિલ્હીઃ વન-ડે અને ટી-20માં હાલ ભારતીય ટીમમાંથી અશ્વિન અને જાડેજા પડતા મૂકવામાં આવ્યા છે. આ બંનેની જવાબદારી યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે ઉપાડી લીધી છે. આઈપીએલમાંથી લાઇમ લાઇટમાં આવીને સ્ટાર સ્પિનર બનેલા યુઝવેન્દ્ર ચહલના પ્રદર્શનને T20 પર્ફોર્મન્સ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે.

4/6
ચહલની અભિનેત્રી કેટરિના કૈફ સાથે ડેટ ઉપર જવા માંગે છે. આ તેનું સપનું છે. ચહલના મતે કેટરિનાની સ્માઇલ સૌથી વધારે અપીલિંગ છે, તેમ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

5/6
યુઝવેન્દ્ર મુળ હરિયાણાના જીંદનો દરિયાવાલ ગામનો છે. યુઝવેન્દ્રના પિતા કેકે ચહલ જીંદ કોર્ટમાં એડવોકેટ છે અને માતા સુનીતા દેવી ગૃહિણી છે.

6/6
યુઝવેન્દ્ર ચહલ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે આઈપીએલની ટીમ આરસીબીમાંથી રમે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO

વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Embed widget