શોધખોળ કરો

PICS: શાહરૂખની આ હિરોઈન સાથે ઝાહિર ખાન છે રિલેશનશીપમાં? યુવીના લગ્નમાં પણ હતા સાથે

1/6
આ ઉપરાંત રોહિત શર્માના ટ્વિટથી પણ સમજાય છે કે તે કઈ તરફ ઈશારો કરી રહ્યા છે. તેણે લખ્યું છે કે, “Brotherman down! Best wishes to my older brother @YUVSTRONG12 ! All eyes on @ImZaheer now.”

2/6
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઝાહિર ખાન કિસના ફિલ્મની અભિનેત્રી ઈશા શરવાની સાથેની રિલેશનશીપને કારણે ચર્ચામાં હતો.

3/6
SpotboyE ના એક અહેવાલ મુજબ, સાગરિકા ક્રિકેટર-એક્ટર અંગદ બેદીની સારી મિત્ર છે. અને અંગદે દોઢેક વર્ષ પહેલા સાગરિકા અને ઝાહિરની ઓળખાણ કરાવી હતી. અને હવે તે બંને તેમની રિલેશનશીપ જાહેર કરવા તૈયાર છે.

4/6
તે બંનેએ એકબીજા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

5/6
મુંબઈ: શાહરૂખ ખાને સાથે ચક દે ઈંડિયામાં ચમકનારી સાગરિકા ઘાટગે અને ભારતીય બોલર ઝાહિર ખાન સાથે ચૂપકે ચૂપકે ડેટ કરી રહી છે. જ્યારે યુવરાજ સિંહ અને હેઝલ કિચના ગોવાના લગ્ન સમયે  વિરાટ-અનુષ્કા ઉપરાંત ઝાહિર અને સાગરિકા પણ બધાની નજરે પડ્યા હતા.

6/6
યુવી-હેઝલના લગ્નમાં આવેલા મહેમાને એક એન્ટરટેઈનમેંટ સાઈટને જણાવ્યું હતું કે સાગરિકા અને ઝાહિર હાથમાં હાથ નાખીને લગ્નમાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget