શોધખોળ કરો
સુરત બાળકી રેપ અને હત્યા કેસના આરોપીને સુરત પોલીસે કેવી રીતે દબોચી લીધો? જાણો વિગત
1/5

અનિલે છેલ્લે 7 ઓક્ટોબરે તેની મા સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, સુરતમાં તે જે કંપનીમાં કામ કરે છે એ કંપની બંધ થઈ ગઈ છે. નોકરી પરથી તેને કાઢી મુકવામાં આવ્યો છે. તે નોકરી શોધી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, એક બીજી કંપનીમાં નોકરી માટે વાત થઈ છે પણ તે કંપનીમાં ફોનનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે હવે તેનો ફોન બંધ રહેશે પછી ફોન કર્યો ન હતો.
2/5

સોમવારે સાંજે ચાર વાગ્યે હત્યા કરાયેલી લાશ મળી હતી. બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે. તેની નીચેના મકાનમાં જ રહેતા અનિલ યાદવે બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. બાળકી મોટા અવાજે રડવા લાગતા ગભરાયેલા અનિલે તેનું ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી તેના પર બે ડોલ મૂકી દીધી હતી.
Published at : 20 Oct 2018 10:00 AM (IST)
View More





















