શોધખોળ કરો
સુરત: બારોડોલીમાં સગીરા પર અપહરણ બાદ ગેંગરેપ, ત્રણ આરોપીની ધરપકડ
1/3

સુરત: બારડોલીમાં એક 14 વર્ષની સગીરા પર અપહરણ બાદ ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. એમએન પાર્ક નજીક દુકાને ગયેલ સગીરાને ત્રણ ઈસમો ઘરે મૂકી જવાનું જણાવી મદીના માર્કેટ લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.
2/3

મળતી માહતી એનુસાર, બારડોલીના એમએન પાર્ક પાસે સગીરાનું ઘર નજીકથી રિક્ષામાં અપહરણ કર્યા બાદ એક દુકાનમાં ગોંધી રાખવામાં આવી હતી. સગીરાના પિતા દ્વારા બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસ અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
Published at : 29 Apr 2018 10:05 PM (IST)
View More





















