શોધખોળ કરો

સુરતમાં અપહરણ બાદ ફાર્મહાઉસમાં મુંબઈની યુવતી સાથે 5 લોકોએ કર્યો ગેંગરેપ

1/5
સુરતઃ મુંબઈમાં રહેતી યુવતીનું ગુરુવારે સુરતના અડાજણ વિસ્તારમાંથી અપહરણ કરી કડોદરા લઈ જઈ એક ફાર્મ હાઉસમાં ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. મોડી સાંજે યુવતીનો છુટકારો થયા બાદ યુવતીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, દારૂની મહેફિલ દરમિયાન યુવતી પર ચાર કલાક પાંચ યુવકો દ્વારા દુષ્કર્મ આચરાયું હતું.

2/5
3/5
 મળતી વિગતો મુજબ 21 વર્ષીય યુવતી મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે જે પોતાના સંબંધીને બુધવારે મળવા માટે અડાજણ વિસ્તારમાં આવી હતી. નાણાંની લેવડ દેવડ બાબતે આ યુવતી કેટલાક યુવકોના સંપર્કમાં આવી હતી. ગુરુવારે સવારે આ યુવતીને અડાજણ વિસ્તારમાંથી બળજબરીપૂર્વક કારમાં બેસાડી કડોદરાના એક ફાર્મ હાઉસમાં લઈ જવાઈ હતી.

4/5
જ્યાં તેની સાથે વારાફરતી 6માંથી 5 યુવકોએ દુષ્કરેમ આચર્યું હતું. મોડીરાત્રે યુવતીને મેડિકલ ચેકઅપ માટે અડાજણ પોલીસ નવી સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મંબઈની યુવતી 29 તારીખના રોજ સુરત આવી હતી.

5/5
 નાણાંની લેતી દેતી બાબતે આ યુવતી ફાયનાન્સર યુવકોના સંપર્કમાં આવી હતી. દરમિયાન ગુરુવારના રોજ સવારે અડાજણમાંથી અપહરણ કરી કડોદરા ખાતે આવેલા ફાર્મ હાઉસમાં લઈ જવાઈ હતી. જ્યાં છ જેટલા યુવકો હતા. અને દારૂની મહેફિલ ચાલતી હતી. દરમિયાન 6માંથી 5 યુવકોએ દારૂના નશામાં વારફરતી ચાર કલાક દુષ્કર્મ આચર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ

Embed widget