શોધખોળ કરો

સુરતમાં સભા નહીં કરવા હાર્દિક પટેલને કોણે કરી હતી પાંચ કરોડ રૂપિયાની ઓફર?

1/10
હાર્દિકે જણાવ્યું હતું કે, આપણે આવનારી પેઢીના હક્ક માટે અનામતની લડાઈ લડીએ છીએ. છતાં હજુ આપણે પાછા પડીએ છીએ. કેમકે સમાજના આગેવાનોએ પણ સમાજના હેતુ માટેની વાત નહીં કરીને ચૂપ રહ્યાં. હજુ પણ નહીં સમજીએ તો આપણે ધ્યેય સિદ્ધ નહીં થાય. અત્યાર સુધી સમાજમાં લેઉઆ-કડવા, હાલારી-ગોહિલવાડી, ભાવનગર-અમરેલી જેવા ભાગલા પડાવાતા રહ્યાં પણ હવે સમજવું પડશે અને લડવું પડશે.

2/10
હાર્દિક પટેલે સભામાં એવો આક્ષેપ કર્યો હતો કે, હજુ પણ પૈસાના જોરે ખરીદવા નીકળ્યા છે. મને સુરતના રોડ શો અને જાહેરસભા રદ કરવા માટે ઓફર પણ કરવામાં આવી હતી. વોટ્સઅપ કોલ કરીને પાંચ કરોડ જેટલી ઓફર આપીને ત્રીજી ડિસેમ્બરે નહીં આવવા માટેની ઓફર પણ આપી હતી. લોકોએ આ ઓફર આપનાર કોણ તેવો પ્રશ્ન કરતાં હાર્દિકે મંચ ઉપરથી જ સુરતના મુકેશ અને બિમલે આવી ઓફર આપી હોવાનું કહ્યું હતું.

3/10
4/10
5/10
સુરતઃ ગઈ કાલે સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલે રેલી અને જાહેરસભા યોજી હતી. જાહેરસભામાં હાર્દિક પટેલે સુરતમાં સભા નહીં કરવા માટે પાંચ કરોડની ઓફર થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. હાર્દિક પટેલે લોકોને કોણે ઓફર કરી તેના નામ પણ જાહેર આપ્યા હતા.

6/10
7/10
રવિવારે સુરતમાં હાર્દિક પટેલે પહેલા રોડ શો અને પછી પુણાગામમાં યોગીચોક પાસે વિશાળ જનક્રાંતિ સભા યોજી હતી. હાર્દિકે કહ્યું હતું કે, આજે રોડ શો અને વિશાળ જનક્રાંતિ સભા કરીને સુરતે ફરી સાબિત કરી દીધું છે કે, તેના વગર રાજ્યની રાજધાની પણ અધૂરી છે. અગાઉ પણ અહીં સભાઓ થઈ હતી. પણ પરિણામ નહોતાં આવ્યાં. એટલે આપણા સમાજની ઇજ્જત ઘટતી ગઈ અને સરકારે આપણી કિંમત કરવાનું બંધ કરી દીધું.

8/10
હાર્દિકે જણાવ્યું હતું કે, 19મી ડિસેમ્બરે અહંકારીઓની હાર થઈ તેવા સમાચારો આવવા જોઈએ તે રીતે પરિવર્તન માટે મતદાન કરવાનું છે. જો આ વખતે ચૂકી જશો તો તમારી આવનારી પેઢીની આંખમાં આંખ નાંખીને વાત નહીં કરી શકો.

9/10
10/10
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Embed widget