શોધખોળ કરો

સુરતઃ PSI રૂમમાં 23 વર્ષની યુવતી સાથે મનાવી રહ્યો હતો રંગરેલિયાં ને લોકો દરવાજો તોડીને ઘૂસી ગયા..........

1/7
આ પીએસઆઈ બંધ ફ્લેટમાં યુવતીઓ સાથે રંગરેલિયાં મનોવતો અને કલાકો લગી સેક્સ માણતો હતો. રોજ નવી નવી છોકરીઓ આવતી તેથી આ ફ્લેટનો માહોલ બગડતો હતો. રહેણાક વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કરતા પીએસઆઈ સામે  સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

2/7
3/7
આ ઘટનાની વિગત એવી છે કે, સુરતમાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતો પીએસઆઈ એમ.પી. લીંબાસિયાએ ડીંડોલી ખરવસા રોડ પર આવેલા ઉમિયા નગર ફ્લેટ, બિલ્ડીંગ સી 2ના ઘર નંબર 204 ભાડે રાખ્યું હતું.  આ ફ્લેટમાં પીએસઆઈ ભાડેથી રહેતો હતો અને રોજ અલગ અલગ યુવતીઓ લાવી કલાકો સુધી ઘરમાં બંધ રહેતો.

4/7
પીએસઆઈએ એવો આક્ષેપ કર્યો છે કે, પીએસઆઈ પાસે યુવતી પોતાના પિતા સાથે કોઈ કામ માટે આવી હતી. સ્થાનિકો દ્વારા મેન્ટેન્સના રૂપિયા માંગ્યા તો ન આપતાં અને ગણપતિનો ફાળો પણ પીએસસાઈ દ્વારા નહિ અપાતાં તેનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો.  પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

5/7
દરમિયાનમાં શુક્રવારે પીએસઆઇ 23 વર્ષીય યુવતીને લાવ્યો હતો અને રૂમમાં બંધ હતો. પીએસઆઈ બંધ રૂમમાં યુવતી સાથે સેક્સ માણી રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ પોલીસને બોલાવી હતી. પોલીસે આવીને ચેતવવા છતાં પીએસઆઈ બહાર ના નિકળતાં નીકળતા સ્થાનિકોએ હલ્લા બોલ કર્યો હતો.

6/7
પીએસઆઇની ધુલાઈ કરતા અન્ય પોલીસ કર્મચારીઓએ સ્થાનિકોને ભગાવ્યા હતા. મામલો એટલો બધો વણસ્યો હતો કે પોલીસે પીએસઆઇને બચાવવા માટે રિવોલ્વર પણ કાઠવી પડી હતી.ત્યારે  ડીંડોલી પોલિસ આ બાબતે 100 થી 150 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે  અને આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

7/7
સુરતઃ સુરતના ડીંડોલીમાં એક પીએસઆઈ ભાડે રાખેલા મકાનમાં 23 વર્ષીય યુવતી સાથે સેક્સ માણી રહ્યો હતો ત્યારે જ લોકો ઘૂસી ગયા હતા. પીએસઆઈને લોકોએ બહાર કાઢ્યો હતો અને બેફામ ધોલાઈ કરી હતી. પોલીસે આ મામલે 100થી 150 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Embed widget