શોધખોળ કરો

આજે સુરતમાં મેગા શો કરશે PM મોદી, શહેરને શણગારાયું દુલ્હનની જેમ, જાણો બીજી તેયારીઓ

1/9
2/9
3/9
સુરત: ભુવનેશ્વર પછી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે સુરતમાં મેગા શો કરશે. આ વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થનાર છે. મિશન ગુજરાત પર પીએમ મોદી આજે સુરતમાં રોડ શોની સાથે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી બે દિવસ સુધી ગુજરાતમાં રહેશે.

4/9
સુરતમાં પ્રધાનમંત્રી મોદીના રોડ શોની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આખા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. સુરતથી એરપોર્ટથી લઈને સર્કિટ હાઉસ સુધી બન્ને બાજુના રસ્તાઓ ઉપર રોશની કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં મોદીના પોસ્ટર, બેનર અને હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ ભારે ભરખમ કટઆઉટ લગાવવામાં આવ્યા છે.

5/9
રોડ શો કર્યા પછી પીએમ મોદી સુરતના સર્કિટ હાઉસમાં રોકાશે. જ્યાં સ્થાનીક બીજેપી નેતાઓની સાથે ગુજરાત વિજય પર મંથન કરવામાં આવશે. મોદીએ ગુજરાતના સીએમ પછી દેશના પ્રધાનમંત્રી પદની ખુરશી સંભાળી હતી. એટલા માટે અત્યારથી આ વર્ષે ગુજરાતને જીતની ભેટ આપવા માંગે છે.

6/9
7/9
મોદી ભુવનેશ્વરથી આજે સાંજે 6.45 વાગે સુરત એરપોર્ટ પહોંચશે. સાંજે 6.50 વાગે સુરત એરપોર્ટથી લઈને સુરતના સર્કિટ હાઉસ સુધી સાત કિલોમીટરનો રોડ શો કરશે. મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને રોડ શોની આગેવાની કરશે. બીજેપીના મતે રોડ શોમાં 15 હજાર બાઈક સવાર હાજર રહેવાના છે.

8/9
9/9
ગુજરાતની ચૂંટણી જીતવા માટે બીજેપીએ પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે. આજે સુરતમાં પીએમ મોદી સાત કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે. પાટીદાર આંદોલન પછી ગુજરાતમાં પ્રધાનમંત્રીનો આ પહેલો રોડ શો હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Embed widget