શોધખોળ કરો

સુરતઃ પિતાએ બળાત્કાર ગુજારતા સગીર દીકરી બની ગર્ભવતી, પછી શું આવ્યો અંજામ?

1/6
પોલીસને બુધિયા દાસના નિવેદન પર શંકા જતાં તેમણે ગર્ભના ડીએનએને સગીરાના પિતાના ડીએનએ સાથે મેચ કરવા માટે સેમ્પલ એફએસએલમાં મોકલ્યા હતા. એફએસએલના રિપોર્ટમાં આ ગર્ભનો પિતા ટૂકના દાસ હોવાનું સામે આવતાં પોલીસે તેની સામે બળાત્કારની કલમ 376 તેમજ પોક્સોની કલમનો ઉમેરો કર્યો છે.

2/6
પોલીસે સગીરાનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, સગીરાના પેટમાં છ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. સગીરાની ઓળખ થતાં પોલીસે તેના પરિવારની પૂછપરછ શરૂ કરી હતી.

3/6
આ અંગેની વિગતો એવી છે કે, બે મહિના પહેલાં ડુમસ રોડ પરના ખેતરમાંથી 14 વર્ષીય પ્રેગનેન્ટ કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આ સગીરા પાંડેસરાના ગોવાલક રોડ પર રહેતા હરિઓમનગરમાં રહેતા બુધિયા દાસની દીકરી ટૂકના હોવાનું જાણવા મળ્યું હતું.

4/6
પોલીસે સગીરા જ્યાં ભણતી હતી, તે સ્કૂલમાં પણ પહોંચી હતી અને સાથે ભણતા વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી. જેમાં તેને કોઈ સાથે અફેર ન હોવાની વાત સામે આવી હતી. બીજી તરફ પોલીસે સગીરાના પિતાની કડકાઇથી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યા હતા અને તેમણે પોતે જ દીકરીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

5/6
પોલીસ પૂછપરછમાં બુધિયા દાસે જણાવ્યું હતું કે, તેની પુત્રીના પેટમાં છ મહિનાનો ગર્ભ ઉછરી રહ્યો છે તે ગર્ભ કોનો છે? એ વિશે પૂછવા છતાં તે કોઈનું નામ આપતી ન હતી. જેથી તેને પાંડેસરાથી ડુમસ ફરવાના બહાને લઈ જઈ તેનું ગળુ દબાવી હત્યા કરી નાખી. સગીરાની લાશ 30-6-17ના રોજ ડુમસ રોડ પર એક ખેતરમાંથી મળી આવી હતી. પોલીસે 1-7-17ના રોજ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

6/6
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી સગીર દીકરી પર બળાત્કાર ગુજારતાં ગર્ભવતી બનેલી દીકરીની પિતાએ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હવસખોર પિતાએ પોતાની કરતૂત ખૂલી ન પડી જાય તે માટે તેને ડૂમસ ફરવા જવાના બહાને લઈ ગયો હતો અને પછી તેની હત્યા કરી નાંખી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Embed widget