શોધખોળ કરો

સુરતઃ પતિ છોડીને જતો રહેતા યુવતીને બંધાયા અન્ય યુવક સાથે સેક્સસંબંધ, પછી શું થયું?

1/5
આ બનાવ અંગે અમરોલી પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, સપનાની હત્યા કયા કારણસર થઈ તે હજુ રહસ્ય છે. શંભુ પોલીસની પકડથી હજુ દૂર છે. ત્યારે તેની ધરપકડ પછી સાચું કારણ સામે આવી શકે છે.

2/5
દરમિયાન ગઈ કાલે બપોરે શંભુ કારખાનેથી પરત આવતાં સપના સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શંભુએ તિક્ષ્ણ હથિયારથી સપનાના પેટમાં બે ઘા કરી દીધા હતા. શંભુએ મારેલા ઘાને કારણે સપનાના પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા અને તેનું ત્યાં જ મોત થઈ ગયું હતું. આ પછી શંભુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

3/5
સુરતઃ અમરોલી વિસ્તારમાં પતિ સાથે અણબનાવ થયા પછી અન્ય યુવક સાથે લિવ-ઇનમાં રહેતી યુવતીની પ્રેમીએ જ હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. કોઈ બાબતે પ્રેમી સાથે તકરાર થતાં પ્રેમીએ યુવતીને રહેંશી નાંખી હતી. યુવક હત્યા કર્યા પછી ઘરેથી ફરાર થઈ ગયો છે.

4/5
બીજી તરફ સપના શંભુ આરી નામના ઓરીસ્સાના યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બંને લિવ-ઇનમાં રહેવા લાગ્યા હતા. શંભુ એમ્બ્રોડરી મશીનના કારખાનામાં કામ કરે છે. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી બંને વચ્ચે સંબંધો બગડ્યા હતા.

5/5
આ અંગેની મળતી વિગતો પ્રમાણે અમરેલોલી મહાવીરધામ વિભાગ-1માં રહેતી સપના મુકેશ શાહ(ઉ.વ.35) નામની બંગાળી યુવતીના અગાઉ મુકેશ શાહ સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંને વચ્ચે મનમેળ ન થતાં પતિ સપનાને છોડીને મુંબઈ જતો રહ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Embed widget