શોધખોળ કરો
સુરત પોલીસે રેડ પાડી ત્યારે હાઈપ્રોફાઈલ મહિલાઓ રૂમમાં શું કરતી હતી? કારણ જાણીને ચોંકી જશો

1/8

2/8

3/8

4/8

ઉલ્લેખનીય છે કે ઓઇસ્ટર હોટેલ દારૂની મહેફિલ માણવા માટે બદનામ હોવાનું કહેવામાં આવે છે. અગાઉ પણ આ હોલેટમાંથી મહેફિલ માણતા અનેક લોકો પકડાયા છે, તો થોડા સમય પહેલા જ આ હોટેલમાં હુક્કાબાર પણ ઝડપાયું હતું.
5/8

કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પહેલા બેચલર પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન ઉમરા પોલીસે હોટેલમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. તો ધરપકડ કરાયેલી તમામ મહિલાઓને પોલીસ સ્ટેશન લઇ જવાઇ છે, જ્યાં તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ઝડપાયેલી તમામ મહિલાઓ હાઈપ્રોફાઈલ હોવાનું સામે આવ્યું છે.
6/8

મળતી માહિતી પ્રમાણે સુરતના પોષ વિસ્તાર એવા પીપલોદમાં આવેલી ઓઇસ્ટર હોટેલમાં પોલીસે રેડ પાડી હતી ત્યારે હોટલમાં 40 જેટલી મહિલાઓ દારૂની મહેફિલ માણી રહી હતી. આ મામલે પોલીસે 21 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, જોકે હોટલમાં 40થી વધારે મહિલાઓ હોવાનું સામે આવ્યું છે.
7/8

સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, ઓઈસ્ટર હોટલમાં યોજાયેલી આ કેટી પાર્ટીમાં મ્યુઝિક અને ડાન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વોડકા અને સ્કોચ પીને મહિલાઓએ સાથે ડાન્સ પણ કર્યો હતો. પરંતુ પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડ્યો હતો. આ ઉપરાંત મહિલાઓના પરિવારજનોને આ વાતની જાણ થતાં તેમના પતિઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતાં.
8/8

સુરત: પીપલોદની ઓઇસ્ટર હોટલમાં કેટલીક મહિલાઓ મેહેફિલ માણી રહી છે એવી બાતમી મળતાની સાથે જ ઉમરા પોલીસે શુક્રવારે રાત્રે સાડા દસેક વાગ્યે આ હોટલમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી દારૂની મહેફિલ માણતી 21 મહિલાઓ પકડાઈ હતી. એ સાથે જ બિયર અને વોડકાની પાંચ-છ બોટલ પણ કબજે કરાયાનું જાણવા મળ્યું છે. મહેફિલમાં 40 મહિલા હોવાની શક્યતા છે.
Published at : 22 Dec 2018 09:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બજેટ 2025
બજેટ 2025
બજેટ 2025
બજેટ 2025
Advertisement
