શોધખોળ કરો
સુરત: સ્વામિનારાયણ સાધુ મદદ માટે આવેલી યુવતીને રેસ્ટ રૂમમાં લઈ ગયો ને બાંધ્યા શારીરિક સંબંધ, ફરિયાદમાં શું છે આક્ષેપ?

1/7

2/7

3/7

સૂત્રોના જણાવ્યા મુજબ સ્વામીના રૂમમાંથી કોન્ડમ મળી આવ્યા હતા, જેને યુવતીના પરિવારે પોલીસને બતાવ્યા હતા જ્યારે મંદિરની સામે આવેલા મેડિકલમાંથી જ સ્વામી આ કોન્ડમ મંગાવતો હતો. સ્વામી યુવતીને વારંવાર ફોન કરી બોલવતો હતો.
4/7

યુવતીનું મેડિકલ પરીક્ષણ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી ત્યારે બીજી બાજુ સ્વામીની પાપ લીલાના પુરાવા ભેગા કરવા કતારગામ પોલીસના એસીપી સહિતના સ્ટાફે મોડી રાત સુધી મંદિરની અંદર તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ પુરાવા સાથે કોઈ છેડછાડ ન થાય તે માટે પોલીસના જવાન પણ મુકી દેવામાં આવ્યા છે.
5/7

યુવતી બીજીવાર માતાની સારવાર માટે રૂપિયા લેવા જતાં સ્વામીએ તેને પછી તેના રૂમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. આમ સ્વામી દ્વારા તેની સાથે જબરજસ્તી અને મજબુરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચરતા યુવતીએ આખરે કતારગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ત્યાં કતારગામ પોલીસે સ્વામી વિરૂદ્ધ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
6/7

રૂપિયાની મદદ માટે યુવતી સ્વામિનારાયણ મંદિરે મદદ માંગવા પહોંચી હતી અને તેનો સંપર્ક ત્યાંના એક સંત સ્વામી જોડે થયો હતો. સ્વામીએ મદદ આપવાનું કહી યુવતીને તેના રેસ્ટ રૂમમાં લઈ ગઈ તેની મજબુરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચાર્યું હતું. ત્યારે બાદ તેને સ્વામી દ્વારા તેનો ફોન નંબર લઈ થોડા દિવસ પછી રૂપિયા આપવાનું કહ્યું હતું.
7/7

સુરત: સુરતના વેડ રોડ ડભોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ 20 વર્ષિય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપથી સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી ગયો હતો. કતારગામ પોલીસના જણાવ્યા મુજબ, યુવતીની માતાની તબિયત ખરાબ હોવાથી તેના સારવાર માટે રૂપિયાની જરૂર હતી ત્યાં કોઈએ યુવતીને જણાવ્યું હતું કે, સુરતના વેડ રોડ સ્વામિનારાયણ મંદિરમાં તેને તેની માતાને સારવાર માટે રૂપિયાની મદદ મળી શકે છે.
Published at : 24 Oct 2018 11:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
બિઝનેસ
રાજકોટ
Advertisement
