શોધખોળ કરો
સુરતમાં ભાજપના કયા ધારાસભ્ય ખોવાયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણો વિગત
1/3

જેમાં લખ્યું છે કે, અમારા વિસ્તારમાં રોજના 10થી 12 મોબાઈલ ચોરી થાય છે. સાથે જ મુકેશ પટેલના રાજમાં મોબાઈલ સ્નેચરોનો રાફડો ફાટ્યો છે એવા સમયે અમારો નેતા જોવા ન મળે તો આવા નેતાનું શું કામ છે.
2/3

ચૂંટણી જીત્યા બાદ અમારા નેતા ખોવાયા હોવાનું આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે. આ પોસ્ટર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે.
Published at : 11 Feb 2019 08:46 AM (IST)
Tags :
Surat BJPView More





















