શોધખોળ કરો
સુરતઃ બે નરાધમે 16 વર્ષની કિશોરીને કઈ રીતે ભોળવીને માણ્યું સેક્સ અને પછી ઉતાર્યો વીડિયો ? પછી શું કર્યું ? જાણો વિગત
1/6

સુરતઃ પુણાની યુવતીનું અપહરણ કરી બે યુવકોએ બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. દોઢ વર્ષ પહેલા યુવતીને ઘરે બોલાવી બેહોશ કરી આ નરાધમોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ પછી એક યુવક સગીરાને રાજસ્થાન લઈ ગયો હતો અને અહીં પણ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. હાલ પોલીસ બંનેને શોધી રહી છે.
2/6

દરમિયાન પ્રિયાને ઓમપ્રકાશ પરિણીત હોવાની વિગતો જાણવા મળી હતી. આ પછી પ્રિયા 6 મેના રોજ સુરત આવી હતી. સુરત આવેલી પ્રિયાએ ઓમપ્રકાશ અને રૂપેશ સામે ગેંગરેપની ફરિયાદ કરતાં પુણા પોલીસે ગુનો નોંધી ભૈયાનગર પાસેની સોસાયટીમાં રહેતા આ બંનેની શોધખોળ હાથ ધરી છે. પોલીસની ટીમો શોધવા માટે રાજસ્થાન રવાના થઈ છે.
Published at : 10 May 2018 10:35 AM (IST)
View More





















