શોધખોળ કરો
ભાજપના નેતા સામે પરાણે સેક્સ માણવાનો આક્ષેપ કરનારી સુરતી યુવતી કેમ થઈ ગઈ હતી ગાયબ? જાણો યુવતીનો ચોંકાવનાકો ખુલાસો
1/4

જયંતિ ભાનુશાળી વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયો તે પહેલા યુવતીનો એક વીડિયો વારયલ થયો હતો. વીડિયોમાં યુવતીને ધમકી મળતાં સુરક્ષીત જગ્યાએ જતી રહી હોય તેણે ન્યાયની માગ કરી હતી. વીડિયોમાં યુવતી જણાવે છે કે, કેસ ન કરવા માટે તેને ધમકી મળી રહી છે. તેના પરિવારને પણ જોખમ હોવાથી તેમને પણ ઘર છોડ્યું હતું. સાથે જ પોલીસ અને અમુક લોકો અરજી બાદ સતત તેણીના ઘર પર આવતાં હોવાનું પણ તેણીએ આક્ષેપ કર્યો હતો. અને માત્ર ન્યાયની માંગણી કરતી હોવાનું વીડિયોમાં વધુમાં સાંભળવા મળે છે.
2/4

જોકે આ બધા વળાંક વચ્ચે ગઈકાલે કોંગ્રેસી કાર્યકરોની સાથે યુવતી પોલીસ કમિશ્નર કચેરી હાજર થઈ હતી અને આખરે ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસે નિવેદન નોંધીને ફરીયાદ દાખલ કરી હતી.
Published at : 20 Jul 2018 02:13 PM (IST)
View More





















