શોધખોળ કરો

Deal: 108MP કેમેરા વાળા આ ફોન પર 15 હજારથી ઓછામાં ખરીદવાની છે બેસ્ટ ઓફર, જાણો..........

આ ફોનની કિંમત 22,999 રૂપિયા છે, પરંતુ ડીલમાં મળી રહ્યો છે 19,999 રૂપિયામાં. ફોન પર 3000 રૂપિયાનુ ફ્લેટ ડિસ્કાઉન્ટ છે.

Amazon Offer On Redmi Note 10 Pro Max: Christmas અને નવા વર્ષના તહેવારોને લઇને વધુ એક ઓફર શરૂ થઇ છે, જો તમે ફોટોગ્રાફીના શોખીન છો અને એક સારો કેમેરા ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે અત્યારે Redmi Note 10 Pro Max ખરીદવાનો બેસ્ટ મોકો છે. અમેઝોનની ડીલમાં રેડમી નૉટ 10 પ્રૉ મેક્સ પર 3 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, સાથે જ આમાં 1500 રૂપિયાન એકસ્ટ્રા કેશબેક અને આ બધા પછી 15 હજાર સુધીનુ એક્સચેન્જ બોનસ પણ. આ ફોનમાં 108MPનો કેમેરો છે. કેમેરાની સાથે આમા મોટી સ્ક્રીન, ફાસ્ટ પ્રૉસેસર અને પાવરફૂલ બેટરી પણ છે. 

આ ફોનની કિંમત 22,999 રૂપિયા છે, પરંતુ ડીલમાં મળી રહ્યો છે 19,999 રૂપિયામાં. ફોન પર 3000 રૂપિયાનુ ફ્લેટ ડિસ્કાઉન્ટ છે. આ પછી Axis Miles & More ના ક્રેડિટથી હજાર રૂપિયાનુ ઓફ છે. OneCardના ક્રેડિટ કાર્ડથી 1500 રૂપિયાનુ ઓફ છે. HSBC Credit Card થી EMI કરવા પર 2 હજાર રૂપિયા કે 7.5%નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે. આ બધી ઓફર બાદ ફોન પર 14,500 રૂપિયા સુધીનુ એક્સચેન્જ ઓફર લઇ શકો છે. 

રેડમી નૉટ 10 પ્રૉ મેક્સના ફિચર્સ-

Redmi Note 10 Pro Maxમાં 6.67 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, આ MIUI 12 બેઝ્ડ Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. પરફોર્મન્સ સ્નેપડ્રેગન 732G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે, જેને માઇક્રો એસડીકાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકાય છે.

કેમેરા- 
Redmi Note 10 Pro Maxમા પણ ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે, જેનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલ. સેકન્ડરી 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલ માઇક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામા આવ્યો છે. પાવર માટે આમાં 5020mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. 

Disclaimer: આ તમામ જાણકારી Amazonની વેબસાઇટ પરથી લેવામાં આવી છે, સામાન સાથે જોડાયેલી કોઇપણ ફરિયાદ માટે Amazon પર જઇને જ સંપર્ક કરવો. અહીં બતાવવામાં પ્રૉડક્ટ્સની ક્વૉલિટી, કિંમત અને ઓફર્સ વિશે એબીપી અસ્મિતા ન્યૂઝ પુષ્ટી નથી કરતુ. 

આ પણ વાંચો.......... 

ધો. 10ની બે વિદ્યાર્થીનીને કોલેજમાં ભણતાં યુવકે પ્રેમ જાળમાં ફસાવી, બ્લેકમેલ કરવાનું શરૂ કર્યા બાદ જે થયું તે જાણીને ચોંકી જશો

સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ?

અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા

Ahmedabad : મંગળવારે લંડનથી આવેલા ફ્લાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર થયું દોડતું

Horoscope Today 22 December 2021: ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ કે અશુભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ 1 જાન્યુઆરીથી બદલાશે, જાણો શું છે RBIનો નવો નિયમ

ખ્યાતનામ અભિનેત્રી ફાઈવ સ્ટાર હૉટલમાં લોહીથી લથબથ હાલતમાં મળી, આત્મહત્યા કે હત્યા કરાઈ ? જાણો ચોંકાવનારી વિગત

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget